બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Extra / Technology / this-button-camera-is-the-best-gadget-to-stop-corruption

NULL / હવે કોઇની પણ કરી શકશો જાસૂસી આવી ગયો સ્પેશિયલ કેમેરો

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

આજકાલ એવા ઘણા કેસો સામે આવી રહ્યા છે જેમાં સરકારી ઓફિસરો અને બાબૂ કામ કરવાના નામ પર લોકો પાસેથી મોં માંગી લાંચ વસૂલ કરી લે છે. એવામાં કોઇ પુરાવા ના હોવાને કારણે લોકોને ચુપ રહેવું પડે છે અને આ ભ્રષ્ટ ઓફિસરો વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરી શકતા નથી. જો કે હવે માર્કેટમાં એક એવો કેમેરો આવી ગયો છે જે ભ્રષ્ટાચારીઓને જેલમાં પહોંચાડવા ખૂબ કામમાં આવશે. 

આ એક સ્પાઇ કેમેરો છે. જેને તમે તમારા શર્ટના બટનની જગ્યા પર લગાવી શકો છે. વાસ્તવમાં આ બટનનો શેપનો કેમેરો હોય છે જે વીડિયો અને ઓડિયો રેકોર્ડ કરવામાં ઘણા કામમાં આવે છે. આ કેમેરાની મદદથી તમે કોઇને વ્યક્ત કર્યા વગર HD ક્વોલિટીમાં ભ્રષ્ટાચારીઓના વીડિયો રેકોર્ડ કરી શકો છો. જણાવી દઇએ કે આ કેમેરો સરળતાથી ઓનલાઇન ખરીદી શકાય છે. આ કેમેરાની સારી વાત એ છે કે આ સરળતાથી પોકેટમાં ફીટ થઇ જાય છે. 
 
જણાવી દઇએ કે આ કેમેરાને યૂએસબીની મદદથી ચાર્જ કરી શકાય છે અને એક વખત ચાર્જ થવા પર આ 3 કલાક સુધી સતત કામ કરી શકે છે. જણાવી દઇએ કે આ કેમેરામાં અલગથી એક ઓડિયો રેકોર્ડિંગનુ બટન આપવામાં આવ્યું છે. આ કેમેરો એચડી ફોર્મેટમાં વીડિયો રેકોર્ડ કરે છે એવામાં તમને સારી ક્વોલિટીની વીડિયો મળશે. જો તમે પણ આ કેમેરાને ખરીદવા ઇચ્છો છો તો તમારે 1049 રૂપિયા ખર્ચ કરવા પડશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ