બૉલીવુડના આ 5 એવા કપલ છે જેમની ઑન સ્ક્રીન કેમિસ્ટ્રી લોકોને ઘણી પસંદ આવી હતી, જાણો કઈ...
બૉલીવુડના આ કપલે એકસાથે કરી છે આટલી ફિલ્મ
એમની ઑન સ્ક્રીન કેમિસ્ટ્રી લોકોને ઘણી પસંદ આવી હતી
સીડ-ક્યારા, આલિયા-રણબીર, દિપીકા-રણવીર, સૈફ-કરીના, રિતેશ- જેનેલિયા અને અજય-કાજોલ આવા ઘણા સેલિબ્રિટીઓ રિયલ લાઈફ કપલ છે પણ આ સિવાય બૉલીવુડના આ 5 એવા કપલ છે જેમની ઑન સ્ક્રીન કેમિસ્ટ્રી લોકોને ઘણી પસંદ આવી હતી.
- રાજ -સિમરન એટલે કે કાજોલ અને શાહરુખ ખાન જે બૉલીવુડ સૌથી પસંદિતા ઑન સ્ક્રીન કપલમાંથી એક છે અને એમને અત્યાર સુધી કુલ 14 ફિલ્મો સાથે કરી છે.
- અક્ષય - કેટરીના જોડી જેમને અત્યાર સુધી કુલ 8 ફિલ્મો એક સાથે કરી છે
- ગોવિંદા અને કરિશ્માની જોડી જેમને અત્યાર સુધી કુલ 11 ફિલ્મો સાથે કરી છે
- અનિલ કપૂર અને શ્રીદેવીની જોડી જેમને કુલ 14 ફિલ્મો સાથે કરી છે
- પાંચમી જોડી છે ધર્મેન્દ્ર અને હેમામાલિની જેને અત્યાર સુધીમાં આ બંનેએ એક સાથે 33 ફિલ્મોમાં કામ કર્યું છે.
આ સિવાય રાજ કપૂર - નરગિસે 16 ફિલ્મોમાં, શર્મિલા ટાગોર - રાજેશ ખન્નાએ 10 ફિલ્મોમાં, જુહી ચાવલા - આમિર ખાન અને સલમાન - માધુરીએ 6 ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.