બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / there will be progress in business, these natives will have a strong day, horoscope

20 ફેબ્રુઆરી / આજે આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર, આ લોકો સાચવીને કામ કરે, જુઓ રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:27 AM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
20 02 2024 મંગળવાર
માસ મહા
પક્ષ સુદ
તિથિ અગિયારસ સવારે 9:54 પછી બારસ
નક્ષત્ર આર્દ્રા બપોરે 12:11 પછી પુનર્વસુ
યોગ પ્રીતિ સવારે 11:44 પછી આયુષ્માન
કરણ વિષ્ટિ ભદ્રા સવારે 9:54 પછી બવ
રાશિ મિથુન (ક.છ.ઘ.)

મેષ (અ.લ.ઈ.) 
મેષ રાશિના જાતકોને આવકના નવા સ્ત્રોત ખુલશે તેમજ સ્નેહીમિત્રોથી સહયોગ મળશે અને પરિવારના સંબંધોમાં મજબૂતાઈ જણાશે,રોજગારી માટે સારી તકો મળશે 

વૃષભ (બ.વ.ઉ.)  
આ જાતકોના વડીલોનો ઉત્તમ સહયોગ મળશે તેમજ ઢીંચણ સાંધા વિષયક તકલીફ જણાશે અને રોજગારી માટે ઉત્તમ તકો મળશે, મધુર વાણીથી કામ સરળ બનશે 

મિથુન (ક.છ.ઘ.) 
ધંધાકીય યોજનાઓ બનાવી શકશો અને નોકરીયાતની ઇચ્છાઓ પૂર્ણ થશે તેમજ કરેલો પરિશ્રમ ફળદાયી બનશે,પ્રેમ સંબંધોમાં દૂરી જણાશે 

કર્ક (ડ.હ.) 
કર્ક રાશિના જાતકોને સરકારી કામમાં લાભ મળશે તેમજ ધંધાકીય કામમાં લાભ થશે અને કોર્ટ-કચેરીનાં કામકાજમાં સાચવવું,નાના પ્રવાસના યોગો બને

સિંહ (મ.ટ.) 
આ રાશિના જાતકોને આર્થિક પાસુ મજબૂત બનશે તેમજ ધંધાકીય બાબતોમાં પ્રગતિ થશે અને લેવડ-દેવડમાં સાચવીને કામ કરવું,ખાવાપીવામાં કાળજી રાખવી

કન્યા (પ.ઠ.ણ.) 
પરિવારજનોનો સહયોગ મળશે અને યાત્રા-પ્રવાસના યોગોથી લાભ થશે તેમજ અવિવાહિતને સારા સમાચાર મળશે, જમીન અને તેને લગતા રોકાણોથી લાભ થશે

તુલા (ર.ત.) 
આર્થિક બાબતોમાં સામાન્ય પરેશાની જણાશે અને નોકરીયાતને કામમાં નવીન તકો મળે તેમજ પારિવારિક સંઘર્ષથી દૂર રહેવું,કોઈપણ નિર્ણયો સમજી-વિચારીને લેવા 

વૃશ્ચિક (ન.ય.) 
પરદેશના કામકાજમાં લાભ થશે અને નોકરીયાતને કાર્યભારમાં વધારો થશે તેમજ પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકેલ આવશે, વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળશે
 
ધન (ભ.ધ.ફ.ઢ.) 
જૂની ઉઘરાણીમાં લાભ થશે અને આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે તેમજ વાહન ચલાવવામાં કાળજી રાખવી,સહકર્મચારીનો સહયોગ મળશે

મકર (ખ.જ.) 
મકર રાશિના જાતકોને જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે તેમજ આવકના નવા દ્વાર ખુલશે, કોઈપણ કાર્યમાં ધીરજ રાખવી અને મુશ્કેલીમાંથી માર્ગ મળશે 

કુંભ (ગ.શ.સ.ષ.) 
ભાઈ-બહેનોના સંબંધમાં મધુરતા જણાશે અને સારા સમાચારથી ખુશીમાં વધારો થશે તેમજ કોઈપણ રોકાણ માટે સમય મધ્યમ છે, તનાવવાળા કામકાજમાં સાચવીને કામ કરવું 

મીન (દ.ચ.ઝ.થ.) 
ઘર વપરાશની ચીજોમાં ખર્ચાઓ થશે અને સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે તેમજ માલ-મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે, નોકરીમાં મહેનતનું ફળ મળશે

વાંચવા જેવું: સોમવારના ઉપાય: મહાદેવને પ્રસન્ન કરવા માટે કાળા તલની મદદથી આ રીતે કરો પૂજા

શુભાંક - આજનો શુભ અંક છે 2
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10:47 થી બપોરે 2:10 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3:00 થી સાંજે 4:30 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ