બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / વિશ્વ / The United States, which had left the Afghans in the middle, was shocked, now this great fear began to haunt them

તાલિબાની કટોકટી / અફઘાનને અધવચ્ચે છોડનાર અમેરિકાએ આફત નોતરી, હવે સતાવવા લાગ્યો આ મોટો ડર

Hiralal

Last Updated: 05:36 PM, 16 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનમાંથી ખસી જઈને તાલિબાની શાસન લાવવા માટે જવાબદાર અમેરિકાનો નવો ડર સતાવવા લાગ્યો છે.

  • અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન આવતા અમેરિકામાં વધ્યો હુમલાનો ડર 
  • અમેરિકાને 9-11 જેવા મોટા આતંકી હુમલાનો ડર
  • અફઘાનિસ્તાનમાં અલ કાયદા સક્રિય થઈ શકે છે 

અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન આવતા અમેરિકાને 9-11 જેવા મોટા આતંકી હુમલાનો ડર સતાવવા લાગ્યો છે. અમેરિકાના એક ટોચના જનરલે જણાવ્યું કે તાલિબાની કબજાવાળા અફઘાનિસ્તાનમાંથી તેમના દેશને ફરી એક વાર આતંકી ખતરાનો સામનો કરવો પડી શકે છે. 

અમેરિકાને 9-11 ના આતંકી હુમલાનો ડર 
જોઈન્ટ ચીફ ઓસ સ્ટાફ જનરલ માર્ક મિલીએ જણાવ્યું કે અમેરિકી અધિકારી અફઘાનિસ્તાનમાં આતંકવાદી સમૂહના પુનઃગઠનની ગતિ અંગે તેના પહેલાનું અનુમાન બદલી શકે છે. પેન્ટાગોનના અધિકારીઓએ પણ જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં અલકાયદા જેવા આતંકવાદી સંગઠનોનો પુનઃજન્મ થઈ શકે છે અને અમેરિકી સૈનિકોની વાપસીના બે વર્ષની અંદર અમેરિકી જમીનન પર તેનો ખતરો પડી શકે છે.

2001 માં અલકાયદાએ 9-11 ની મોટી આતંકી ઘટનાને અંજામ આપ્યો હતો. 
અલ કાયદાના આતંકવાદીઓએ વિમાનોને હાઇજેક કર્યા હતા અને વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બંને ટાવર પર હુમલો કર્યો હતો, જ્યારે પેન્ટાગોન હેડક્વાર્ટર પર એક વિમાન ક્રેશ થયું હતું. આ હુમલામાં 3 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. આ પછી, તાલિબાનને ખતમ કરવા માટે, અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાનું અભિયાન શરૂ કર્યું.

 એક સપ્તાહ પહેલા, યુએસ લશ્કરે અંદાજ લગાવ્યો હતો કે વિદ્રોહીઓ 30 દિવસમાં કાબુલને ઘેરી શકે છે અને 90 દિવસમાં તેને પકડી શકે છે. પરંતુ રવિવારે દુનિયાએ આ આઘાતજનક દ્રશ્યો જોયા જ્યારે તાલિબાન લડવૈયાઓ હથિયારો સાથે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ્યા અને તેમનો ધ્વજ ફરકાવ્યો. સૈનિકો મોકલવામાં આવ્યા હતા.
 
બે દાયકા પછી અમેરિકી સૈનિકો પાછી ખેંચાયા બાદ નિષ્ણાતોનું કહેવું છે કે તાલિબાન અને અલ કાયદા ફરી ગઠબંધનમાં રહેશે અને અન્ય હિંસક જૂથોને પણ સલામત આશ્રય મળી શકે છે. આ બ્રીફિંગની જાણકારી ધરાવતા એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે બદલાતી પરિસ્થિતિ વચ્ચે અધિકારીઓ માને છે કે અલ કાયદા જેવા આતંકવાદી સંગઠનો અપેક્ષા કરતા વધુ ઝડપથી તેમની તાકાત વધારી શકે છે. આ બ્રીફિંગમાં મિલી ઉપરાંત રાજ્યના સચિવ એન્થોની બ્લિન્કેન અને સંરક્ષણ મંત્રી લોઈડ ઓસ્ટિન પણ હાજર હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ વધતા ખતરા વચ્ચે નવી સમયરેખા પર કામ કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ