બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / આરોગ્ય / The H3N2 virus spreading in the country is like Corona, wear a mask to avoid it

ચિંતા / દેશમાં ફેલાઈ રહેલો H3N2 વાયરસ કોરોના જેવો, બચવા માસ્ક પહેરો', દેશના ટોપમોસ્ટ ડોક્ટરની સલાહ

Kishor

Last Updated: 11:34 PM, 6 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાને કહેર મચાવ્યા બાદ હવે H3N2 ઇનફલ્યુંએન્ઝા ફ્લૂના કેસ પણ વધતા તબીબીઓ લોકોને જાગૃત રહેવા આપીલ કરી છે.

  • દેશમાં કોરોના જેવી જ નવી ઉપાધિ શરૂ?
  • એઇમ્સના ભૂતપૂર્વ ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરીયા કરી અપીલ
  • H3N2 ઇનફલ્યુંએન્ઝા વિશે લોકોને સાવચેત રહેવા અપીલ

વિશ્વભરમાં હાહાકાર મચાવી ચૂકેલો કોરોના વાયરસ માંડ શાંત પડ્યો છે ત્યાં કોરોના જેવી જ નવી ઉપાધિ શરૂ થઈ રહી હોવાનું એમ્સના ડોક્ટરોએ દાવો કર્યો છે. જેને લઈને લોકોમાં ડર તો તબીબી આલમમાં ચિંતા જન્મી છે. એઇમ્સના ભૂતપૂર્વ ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરીયા એ દેશમાં ફેલાતા H3N2 ઇનફલ્યુંએન્ઝા વિશે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
 

સાવચેતી પગલાં ભરવા જરૂરી 

તેમને કહ્યું કે આ વાયરસ કોરોનાની જેમ જ ફેલાઈ રહ્યો છે અને તેનાથી બચવા માસ્ક પહેરવું ખૂબ જ આવશ્યક બની ગયું છે. બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અને વારંવાર હાથ ધોવા સહિતની સાવચેતી રાખવી જરૂરી બની છે. જેમાં પણ આ વાયરસ વૃદ્ધો અને પહેલેથી જ કોઈ પણ રોગથી પીડાતા લોકો માટે વધુ પરેશાની પેદા કરી શકે છે. જેને લઈને લોકોને ભ્રમમા ન રહેવા જણાવ્યું છે.

 

આરોગ્ય મંત્રાલયે બેઠક બોલાવી

બીજી બાજુ આ મામલે કેન્દ્રીય આરોગ્ય વિભાગ પર સતર્ક મોડમાં આવી ગયો છે અને આરોગ્ય મંત્રાલય સોમવારે એચ3એન2 વાયરસના વધતા કેસોની ચર્ચા માટે આરોગ્ય નિષ્ણાતો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં નિષ્ણાતોએ કહ્યું હતું કે દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે પરંતુ ફ્લુના કેસમાં વધી રહ્યા હોવાથી આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય છે.

શું છે લક્ષણ? 
ICMRના અનુસાર, હોસ્પિટલમાં દાખલ H3N2 વાળા દર્દીઓમાં 92 ટકા દર્દીઓ તાવ, 86 ટકા ખાંસી, 27 ટકા શ્વાસ ફૂલવા, 16 ટકાને ઘભરામણની સમસ્યા હતા. તેનાથી વધારે ICMRની દેખરેખમાં જાણવા મળ્યું કે કઈ રીતે 16 ટકા રોગીઓને નિમોનિયા હતો અને 6 ટકાને દોરા પડ્યા હતા.આઈસીએમઆરના અનુસાર, "H3N2 વાયરસથી પીડિત ગંભીર દર્દીઓમાં લગભગ 10 ટકા રોગીઓને ઓક્સીઝનની જરૂર હતી અને 7 ટકાને ICU દેખરેખની જરૂર હતી."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ