બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / The controversial Hatkeshwar Bridge in Ahmedabad will be demolished. AMC decided to build a new bridge instead of repairing it.

મોટો નિર્ણય / વિવાદિત હાટકેશ્વર બ્રિજને લઇ મહત્વના સમાચાર, અગાઉ કોઈ પણ કોન્ટ્રાક્ટરે રસ ન દાખવતા જાણો AMCએ શું નિર્ણય લીધો

Vishal Dave

Last Updated: 05:40 PM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિપેરીંગના ટેન્ડર માટે કોઈ પણ કોન્ટ્રાક્ટરે રસ નહતો દાખવ્યો. જેથી AMCએ 51.70 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવાનો ટેન્ડર બહાર પાડ્યો

અમદાવાદમાં વિવાદીત હાટકેશ્વર બ્રિજને તોડી પાડવામાં આવશે.  AMCએ બ્રિજને રિપેર કરવાને બદલે નવો બનાવવાનો નિર્ણય કર્યો  છે. સંપૂર્ણ બ્રિજને તોડીને નવો બનાવવા માટે EPC ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.  બ્રિજની ડિઝાઈન, બાંધકામની કામગીરી એક જ કોન્ટ્રાક્ટરને અપાશેઅગાઉ ડિઝાઇન, બાંધકામ અને પ્રોજેક્ટ અલગ અલગ એજન્સીઓએ કર્યું હતું..હાટકેશ્વર બ્રિજના સ્પાનને તોડીને રિપેર કરવાનો  નિર્ણય કરાયો હતો. જો કે  રિપેરીંગના ટેન્ડર માટે કોઈ પણ કોન્ટ્રાક્ટરે  રસ નહતો દાખવ્યો. જેથી AMCએ 51.70 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવાનો ટેન્ડર બહાર પાડ્યું છે.. 

આ પણ વાંચોઃ ફ્લેટમાં આગ લાગી જતાં 15 દિવસની બાળકીનું નિધન: અમદાવાદમાં મોડી રાત્રે અફરાતફરી, 17 લોકો ઘાયલ

અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં  હાટકેશ્વર-સીટીએમ રોડ પર ટ્રાફિક હળવો કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાટકેશ્વર બ્રિજ 2017 માં તૈયાર કરીને ઉપયોગમાં મૂકવામાં આવ્યો હતો પરંતુ 2021 માં આ બ્રિજની  પરિસ્થિતિ ખૂબ ખરાબ થવાના કારણે તાત્કાલિક ધોરણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભ્રષ્ટાચારના બાબતે અનેક  વિવાદ પણ છેડાયા હતા, ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજને રીનોવેશન માટેની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ કોઈ કોન્ટ્રાક્ટર તૈયાર ન થતા અંતે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાટકેશ્વર નો જુનો બ્રિજ તોડીને નવો બ્રિજ બનાવવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ