બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ભારત / The code of conduct is likely to come into effect in February for the 2024 Lok Sabha elections

આચારસંહિતા / 2024ની લોકસભા ચૂંટણી પહેલા પતાવી દેજો જરૂરી કામકાજ, નહીં તો રહી જશો, જાણો કારણ

Priyakant

Last Updated: 02:06 PM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election Code of Conduct Latest News: આચારસંહિતા લાગુ થયા બાદ રાજકીય પક્ષો, સરકારી કામો અને સામાન્ય જનતાએ ચોક્કસ માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે, 2024ની લોકસભા ચૂંટણી માટે સંભવિત રીતે ફેબ્રુઆરીમાં આચારસંહિતા લાગુ થઈ શકે

  • 2024ની લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી 
  • ચૂંટણીની તારીખ સાથે આચારસંહિતાની તારીખ પણ નક્કી થઈ જશે
  • 2024ની લોકસભા ચૂંટણી માટે સંભવિત રીતે ફેબ્રુઆરીમાં આચારસંહિતા લાગુ થઈ શકે 

Lok Sabha Election 2024 : દેશમાં લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો કવાયતમાં લાગી ગયા છે. મહત્વનું છે કે, 2024ની લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે ચૂંટણીની તારીખ સાથે આચારસંહિતાની તારીખ પણ નક્કી થઈ જશે. વિગતો મુજબ 2024ની લોકસભા ચૂંટણી માટે સંભવિત રીતે ફેબ્રુઆરીમાં આચારસંહિતા લાગુ થઈ શકે છે. આચારસંહિતા લાગુ થયા બાદ રાજકીય પક્ષો, સરકારી કામો અને સામાન્ય જનતાએ ચોક્કસ માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા ચૂંટણીનું સંચાલન મુક્ત અને ન્યાયી છે. 

આદર્શ આચારસંહિતા ક્યારે અમલમાં આવે છે ? 
વિગતો મુજબ વિધાનસભા અથવા લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત સાથે તે રાજ્ય અથવા સમગ્ર દેશની આચારસંહિતાની તારીખ પણ ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવે છે. નોંધનિય છે કે, 1962ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત ચૂંટણી પંચે તમામ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો વચ્ચે આ સંહિતાનું વિતરણ કર્યું હતું. આચારસંહિતા દરમિયાન સરકારી કચેરીઓમાં સામાન્ય જનતાને લગતા રોજિંદા કામને અસર થશે નહીં તેઓ ચાલુ રહેશે. જે કામ ચાલી રહ્યું છે અથવા શરૂ થયું છે તે ચાલુ રહેશે.

વધુ વાંચો: શું તમે જાણો છો? મરણોપરાંત 'ભારત રત્ન' મળવાથી પરિવારને મળે છે આ વિશેષ સુવિધા

આદર્શ આચાર સંહિતામાં આ કાર્યો નહિ થાય

  • આચારસંહિતા લાગુ થયા બાદ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની બદલી થઈ શકશે નહીં.
  • રાજ્ય કે કેન્દ્ર સરકાર કોઈપણ નવી યોજનાનો અમલ કે જાહેરાત કરી શકતી નથી. 
  • આચારસંહિતા લાગુ થયા બાદ ઘણીવાર સરકારી કાયદાકીય કામો અટવાઈ જાય છે. જો કોઈ સરકારી કામ બાકી હોય તો તેને ઝડપથી પૂર્ણ કરો. 
  • રાજકીય પક્ષો તેમના પ્રચાર માટે સરકારી સંસાધનોનો ઉપયોગ કરી શકતા નથી. જો નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો ઉમેદવારનું નામાંકન પણ રદ થઈ શકે છે.
  • રાજકીય પક્ષો મતદારો માટે મતદાન મથક સુધી જવા માટે વાહનોની વ્યવસ્થા કરી શકતા નથી.
  • ચૂંટણી દરમિયાન ધાર્મિક સ્થળોના પ્રતિકનો ઉપયોગ કરવામાં આવશે નહીં. 
  • ચૂંટણીના એક દિવસ પહેલા દારૂ પર પ્રતિબંધ લાગી જાય છે. 
  • જે વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરે છે તેને સરળતાથી જામીન મળતા નથી. ભલે તે કોઈ પણ હોય.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ