બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / The 2022 elections are very important in the country and will have a direct impact on the 2024 elections

રાજકારણ / 2024માં ફરી જીતવા માટે ગુજરાત અને ઉત્તરપ્રદેશને લઈને ભાજપ લઈ શકે છે મોટો નિર્ણય

Ronak

Last Updated: 01:16 PM, 26 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2022નું વર્ષ ચૂંટણીઓને લઈને દેશ માટે ઘણું ખાસ રહેશે. ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે જેથી ભાજપ દ્વારા મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે.

  • વર્ષ 2022 દેશ માટે મહત્વનું 
  • 2024ની ચૂંટણી પર 2022ની અસર 
  • ઉત્તરપ્રદેશ અને ગુજરાતની ચૂંટણી સાથે યોજાય તેવી શક્યતા 

ભારતમાં ચૂંટણીઓને લઈને 2022 ઘણું મહત્વનું વર્ષ રહેવાનું છે. 2022માં ગુજરાત અને ઉત્તરપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ચૂંટણીઓ આવી રહી છે. 2024માં લોકસભા ચુટણીને લઈને 2022ની ચૂંટણીઓ ઘણી મહત્વની છે. ગુજરાતની સાથે સાથે માર્ચમાં પણ ચૂટણી થઈ શકે છે. જોકે આ વખતેતો મુખ્યમંત્રીના ચહેરા વગર ભાજપ ચૂંટણી લડવાના મૂડમાં છે. 

બંને રાજ્યોમાં સાથે ચૂંટણી યોજાશે 

એવું માનવામાં આવી રહ્યું છે કે ઉત્તરપ્રદેશમાં જો ચૂંટણી પહેલા થઈ તો પરિણામ ગુજરાતની ચૂંટણી પર પડી શકે છે. માટે બંને રાજ્યોમાં એક સાથે ચૂંટણીના આયોજનનો વિચાર કરવામાં આવી રહ્યો છે. સાથેજ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતના મંત્રિમંડળ વિસ્તારમાં નેતૃત્વ પરિવર્તન પણ કરવામાં આવી શકે છે. 

ભાજપમાં અંગત વિખવાદ 

ગુજરાતમાં આ વખતે પ્રદેશ ભાજપની કમાન સી.આર.પાટીલના હાથમાં છે. પાટિલનું પ્રમુખ મોડલ જો ગુજરાતમાં સફળ નથી થયું જેના કારણે કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી છે. તેનું પરિણામ એ આવ્યું કે તેમના કામકાજમાં બેદરકારી જોવા મળી હતી. હવે પાર્ટીને લાગી રહ્યું છે કે અંગત વિખવાદને કારણે ચૂંટણી પ્રચાર પર અસર પડી શકે છે. 

2002માં સમય પહેલા ચૂંટણી થઈ હતી 

આપને જણાવી દઈએ કે અગાઉ 2002માં ગોધરા કાંડ બાદ વિધાનસભા ભંગ કરવામાં આવી હતી. 2002માં સમયથી 8 મહિના પહેલા ચૂંટણી લડવામાં આવી હતી. 2002માં ગોધરાકાંડ વખતે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાને લઈને ઘણા સવાલો ઉઠ્યા હતા. પરંતુ તે સમયે નરેન્દ્ર મોદીની લોકપ્રીયતાના કારણે ભાજપને ઘણો ફાયદો થયો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ