બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મનોરંજન / Tamil TV serial's gruesome villain murdered in film style, incident captured on CCTV

મનોરંજન / આ ટીવી ઍક્ટરની ફિલ્મી ઢબે કરાઈ હત્યા, CCTVમાં ઘટના થઈ કેદ

Kinjari

Last Updated: 02:10 PM, 17 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તામિળ ભાષાના મશહૂર ટીવી સિરીયલ થેનમોઝી બીએમાં વિલનનો રોલ નિભાવનાર અભિનેતા સેલ્વારાથિનમની ચેન્નઇમાં હત્યા કરી દેવામાં આવી છે.

  • તામિળ ટીવી સિરીયલના વિલનની હત્યા
  • ફોન કરીને બોલાવ્યા હતા મળવા 
  • 10 વર્ષથી ભારતમાં રહેતા હતા અભિનેતા

અભિનેતા છેલ્લા 10 વર્ષોથી ટેલિવિઝન અને સિનેમા જગત સાથે જોડાયેલા છે અને પોતાની ઓળખાણ બનાવી છે. સેલ્વારાથિનમ શ્રીલંકાઇ શરણાર્થી હતી જે છેલ્લા 10 વર્ષથી ભારતમાં રહી રહ્યાં હતા. 

સીસીટીવી ફૂટેજમાં ઘટના સ્થળ પાસે 4 લોકો દેખાઇ રહ્યાં છે. પોલિસે આ કેસની તપાસ પણ શરૂ કરી દીધી છે. પોલિસના કહ્યાં અનુસાર શનિવારે અભિનેતા શૂટિંગ માટે ગયા નહતા. તે દિવસે તે આસિસ્ટન્ટ ડાયરેક્ટર માની સાથે જ રોકાઇ ગયા હતા. બંને ખુબ સારા મિત્રો હતો અને રવિવારે અભિનેતાને એક ફોન આવ્યો હતો. તેમણે કહ્યું કે તે રસ્તામાં એક મિત્રને મળવાના છે તે સિવાય તેમણે કોઇ જ પ્રકારની જાણકારી આપી નહોતી. 

થોડા સમય બાદ તેમના રૂમમેટે જાણકારી આપી કે કેટલાક શખ્સ દ્વારા તેમની હત્યા કરી દેવામાં આવી છે. 

આસિસ્ટેન્ટ ડાયરેક્ટરે તરત જ પોલિસને સંપર્ક કર્યો અને પોલિસ ઘટનાસ્થળ પર પહોંચી અને લાશને લઇને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ પહોંચી ગયા હતા. આ ઘટનાની તપાસ પોલિસે શરૂ કરી દીધી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ