બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / મનોરંજન / બોલિવૂડ / sushant singh rajput third death anniversary rhea chakraborty emotional post

બોલિવૂડ / 'કાશ તું આજે...', સુશાંત સિંહની ત્રીજી પુણ્યતિથિ પર રિયા ચક્રવર્તી ઇમોશનલ, શેર કરી પોસ્ટ

Arohi

Last Updated: 02:57 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sushant Singh Rajput Death Anniversary: સુશાંત સિંહ રાજપૂતની આજે ડેથ એનિવર્સરી છે. આ અવસર પર એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ દિવંગત એક્ટરને યાદ કરતા એક થ્રોબેક વીડિયો શેર કર્યો છે.

  • આજે છે સુશાંતની ડેથ એનિવર્સરી 
  • એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ સુશાંતને કર્યો યાદ 
  • થ્રોબેક વીડિયો કર્યો શેર 

સુશાંત સિંહ રાજપૂતની આજે ત્રીજી ડેથ એનિવર્સરી છે. એક્ટર 14 જૂન 2020એ મુંબઈમાં પોતાના ઘર પર ગળોફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. દિવંગત એક્ટર તે સમયે રિયા ચક્રવર્તીને ડેટ કરી રહ્યો હતો. ત્યાં જ સુશાંતની ડેથ એનિવર્સરી પર રિયાને પોતાના ઈન્સ્ટા પર એક્ટરની સાથે પોતાનો એક અનસીન વીડિયો શેર કર્યો છે. 

રિયા ચક્રવર્તીએ સુશાંતની સાથે પોતાનો વીડિયો કર્યો શેર 
રિયા ચક્રવર્તીએ SSRની સાથે પોતાનો એક થ્રોબેક વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ક્લિપમાં રિયા અને સુશાંત એક બીજાની સાથે સમય પસાર કરતા જોવા મળી રહ્યા છે. રિયા અને સુશાંત એક મોટી ચટ્ટાન પર બેઠા છે અને રિયાએ એક્ટરને પ્રેમથી પકડ્યો છે. 

બંન્ને કોઈ અજાણી જગ્યા પર રોમેન્ટિક વેકેશનને એન્જોય કરી રહ્યા હતા. રિયાએ આ વીડિયોમાં પિંક ફ્લાઈડનું આઈકોનિક ગીત 'વિશ યુ વેયર હિયર' પણ એડ કર્યું છે. 

સુશાંત સિંહ મર્ડર કેસમાં રિયાની થઈ હતી ધરપકડ 
જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન, 2020એ સબઅર્બન બાંદ્રામાં પોતાના ફ્લેટમાં ફાંસ ખાધી હતી. સુશાંત સિંહ મોત મામલામાં મુંબઈ પોલીસથી લઈને, ED, CBI, NCBએ તપાસ કરી હતી. 

સુશાંત સિંહ રાજપૂતના મોતના ઘણા એન્ગલ નિકળતા હતા. ત્યાં જ રિયાની NCBએ સપ્ટેમ્બર 2020માં સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલા ડ્રગ કેસમાં ધરપકડ કરી હતી. મુંબઈની ભાયખલા જેલમાં એક મહિના બાદ તેને ઓક્ટોબર 2020માં જામીન પર છોડવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ