બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મનોરંજન / Sushant Singh Rajput And Yash Raj Films Contract Actor Was Paid Rs 30 Lakh For Shuddh Desi Romance

બોલિવૂડ / સુશાંતને 'શુદ્ધ દેશી રોમાંસ' ફિલ્મ માટે મળ્યા હતા માત્ર આટલા રૂપિયા, YRFએ રાખી હતી આ કંડીશન

Noor

Last Updated: 05:27 PM, 30 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુશાંત સિંહ રાજપૂતની મોત બાદથી બોલિવૂડમાં નેપોટિઝ્મ અને ગ્રુપિઝ્મને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે. સુશાંતના ફેન્સ પણ સોશિયલ મીડિયા પર નેપોટિઝ્મનો વિરોધ કરતા જોવા મળી રહ્યાં છે. ત્યારે સુશાંત સુસાઈડ કેસની તપાસ કરી રહેલી બાન્દ્રા પોલીસને સુશાંત અને યશરાજ ફિલ્મ્સ વચ્ચે થયેલાં કોન્ટ્રાક્ટની કોપી મળી ગઈ છે. કોન્ટ્રાક્ટ મુજબ સુશાંત સિંહ અને યશરાજ ફિલ્મ્સ વચ્ચે ત્રણ ફિલ્મો સાઈન કરવામાં આવી હતી. જેમાંથી પહેલી ફિલ્મ 'શુદ્ધ દેશી રોમાંસ' માટે સુશાંતને માત્ર 30 લાખ રૂપિયા ફીસ આપવામાં આવી હતી.

  • સુશાંતની મોત બાદ મુંબઈ પોલીસને યશરાજ સાથે તેના કોન્ટ્રાક્ટની કોપી મળી
  • સુશાંતે યશરાજ ફિલ્મ્સ સાથે 3 ફિલ્મો સાઈન કરી હતી
  • સુશાંતને પહેલી ફિલ્મ માટે માત્ર 30 લાખ રૂપિયા મળ્યા હતા

કોન્ટ્રાક્ટ મુજબ જો પહેલી ફિલ્મ હિટ થાય તો સુશાંતને બીજી ફિલ્મ માટે 60 લાખ રૂપિયા મળશે અને જો બીજી ફિલ્મ હિટ થાય તો ત્રીજી ફિલ્મ માટે તેને એક કરોડ કરોડ રૂપિય મળતા. જોકે, ફિલ્મ હિટ છે તે ફ્લોપ તેનો નિર્ણય કરવાનો અધિકાર યશરાજ ફિલ્મ્સ પાસે હતો.

યશરાજ ફિલ્મ્સ સાથે સુશાંતની પહેલી ફિલ્મ શુદ્ધ દેશી રોમાંસ હતી. જેમાં તેના ઓપોઝિટ પરિણિતી ચોપડા અને વાણી કપૂર હતી. આ ફિલ્મ માટે સુશાંતને 30 લાખ રૂપિયા મળ્યા હતા. સુશાંતની બીજી ફિલ્મ ડિટેક્ટિવ બ્યોમકે બક્શી હતી અને આ ફિલ્મ માટે સુશાંતને એક કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. યશરાજ સાથે સુશાંતની ત્રીજી ફિલ્મ પાની હતી અને તેને શેખર કપૂર ડિરેક્ટ કરવાના હતા. પોલીસ સ્ટેશનમાં આપેલાં યશરાજના નિવેદન મુજબ, આદિત્ય ચોપડા અને શેખર કપૂરની વચ્ચે ક્રિએટિવ મતભેદ થવાને કારણે આ ફિલ્મ બની શકી નહીં. 

તમને જણાવી દઈએ કે, યશરાજ ફિલ્મ્સના કાસ્ટિંગ ડિરેક્ટર શાનૂ શર્મા શર્માથી પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે, સુશાંત યશરાજ સાથે તેની ત્રીજી ફિલ્મ પાનીને લઈને ખૂબ જ એક્સાઈટેડ હતો. યશરાજ પણ આ બિગ બજેટ ફિલ્મ બનાવવાના હતા. યશરાજ ફિલ્મ્સે આ ફિલ્મના પ્રી-પ્રોડક્શન પર 4-5 કરોડ રૂપિયા પણ ખર્ચ્યા હતા, પરંતુ આદિત્ય ચોપડા અને ડિરેક્ટર શેખરની વચ્ચે ક્રિએટિવ ડિફરન્સિસ આવતા આ ફિલ્મ બની શકી નહીં. આ ફિલ્મ ન બની શકતા સુશાંત ઘણો દુઃખી થયો હતો અને તેણે યશરાજ ફિલ્મ્સને છોડવાનો નિર્ણય લીધો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ