બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

VTV / supreme court ordered high courts mps mlas pending cases

નિર્દેશ / સાંસદો-ધારાસભ્યોના પેન્ડિંગ કેસ મામલે સુપ્રીમ કોર્ટનો દેશના તમામ હાઈકોર્ટોને આ આદેશ

Hiren

Last Updated: 12:26 AM, 18 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલના પૂર્વ સાંસદો વિરૂદ્ધ દેશભરની કોર્ટોમાં લંબિત કેસોના તાત્કાલિક નિકાલ માટે સુપ્રીમ કોર્ટે કમર કસી લીધી છે. સુપ્રીમ કોર્ટે પણ તમામ ઉચ્ચ કોર્ટોના મુખ્ય જજોને કહ્યું કે, તેઓ આ લંબિત એવા ગુનાઓના કેસોની તાત્કાલિક સુનાવણી માટે યોગ્ય પીઠ સમક્ષ લગાવો. કોઇ અરજી આધારે રોક હોય તો જલ્દી સુનાવણી કરો અને 2 મહિનામાં કેસનો નિકાલ કરો.

  • સાંસદો-ધારાસભ્યો સામેના લંબિત કેસોનો મામલો
  • સુપ્રીમકોર્ટનો તમામ હાઇકોર્ટોને આદેશ
  • કોઇ કેસમાં રોક જરૂરી ન હોય તો જલ્દી હટાવો: SC

લોકપ્રતિનિધિઓ સામેના ગુનાહિત કેસોને લઇ અરજી થઇ હતી. અગાઉ સુપ્રીમ કોર્ટે કેસોના જલ્દી ઉકેલ માટે આદેશ આપ્યો હતો. રાજ્યમાં સ્પેશિયલ કોર્ટના ગઠનનો આદેશ કર્યો હતો. હાલ અંદાજિત 4600 જેટલા કેસો પેન્ડિંગ છે.

સાંસદો-ધારાસભ્યો સામેના લંબિત કેસો મામલે સુપ્રીમકોર્ટે તમામ હાઇકોર્ટોને આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઇકોર્ટના ચીફ જસ્ટિસ લંબિત કેસો પર નજર રાખો. રાજ્યોમાં કેસોના નિકાલ માટે એક્શન પ્લાન આપો.

કોઇ કેસમાં રોક જરૂરી ન હોય તો જલ્દી હટાવો

વિશેષ કરીને જે કેસોમાં કોર્ટે રોક આદેશ જાહેર કર્યા છે, તેમાં પહેલા આ જોવામાં આવે કે રોકના આદેશ જાહેર રાખવા જરૂરી છે કે નહીં. જો રોક યથાવત રાખવી જરૂરી છે તો તે મામલે રોજની સુનાવણી કરીને બે મહિનામાં સોલ્વ કરવામાં આવે. તેમાં ઢીલ ન રાખવામાં આવે.

આ કામમાં કોરોનાના મહામારી બાધા ન થઇ શકે

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આ કામમાં કોરોનાના મહામારી બાધા ન થઇ શકે, કારણ કે આ તમામ કેસ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંભળાવી શકાય છે. સુપ્રીમ કોર્ટે તમામ ઉચ્ચ ન્યાયાલયોના મુખ્ય જજોને કેસ નિકાલ માટે જરૂરી વિશેષ કોર્ટોની સંખ્યા અને સંસાધનો વિશે એક કાર્ય યોજના તૈયાર કરવાના આદેશ આપ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ