બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / સ્પોર્ટસ / Cricket / sunrisers hyderabad beat Royal challengers bangalore in ipl 2020

IPL 2020 / સનરાઇઝર્સ હૈદરાબાદે રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 5 વિકેટથી હરાવ્યું, SRH ટૉપ-4માં પહોંચ્યું

Hiren

Last Updated: 12:02 AM, 1 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLની 13મી સીઝનના 52માં મુકાબલામાં મેચમાં શનિવાર રાત્રે શારજાહમાં સનરાઇઝર્સ હૈદરાબાદે બાજી મારી. તેમણે રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 5 વિકેટથી હરાવ્યું.

  • સનરાઇઝર્સ હૈદરાબાદે રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 5 વિકેટથી હરાવ્યું
  • સનરાઇઝર્સ હૈદરાબાદ ટૉપ-4માં પહોંચ્યું
  • રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂ હજુ પણ ક્વોલવિફાઈ કરવાથી 2 પોઇન્ટ દૂર

સનરાઇઝર્સ હૈદરાબાદે રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 5 વિકેટથી હરાવ્યું છે. પહેલા તો તેમણે બેંગલુરૂને 120/7 રનો પર રોક્યું અને ત્યાર બાદ 14.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને જીતનું લક્ષ્ય (121 રન) મેળવી લીધું. ઋદ્વિમાન સાહાએ સૌથી વધુ 39 રન બનાવ્યા. જેસન હોલ્ટર(અણનમ 26 રન, 10 બોલ, 3 છગ્ગા, 1 ચોગ્ગો) ના છગ્ગા સાથે જીત અપાવી. કરો યા મરોના મુકાબલામાં જીતની સાથે સનરાઇઝર્સની આશા વધી ગઇ છે.

સનરાઇઝર્સની આ 13 મેચોમાં 6ઠ્ઠી જીત છે અને 12 પોઇન સાથે તેઓ ચોથા સ્થાન પર આવી ગયા છે. હવે તેમને એક મેચ બાકી રહી છે, જે 3 નવેમ્બરે મુંબઈ ઇન્ડિયન્સ વિરૂદ્ધ રમાશે. આ મેચમાં જીતીને તેઓ ક્વોલિફાઈ કરી શકે છે, કારણ કે તેમની પાસે સારી નેટ રન રેટ છે.

બીજી તરફ રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂ હજુ પણ ક્વોલવિફાઈ કરવાથી 2 પોઇન્ટ દૂર છે. તેમની આ છઠ્ઠી હાર રહી. 13 મેચોમાં તેમના 14 પોઇન્ટ છે. RCBની એક મેચ બાકી છે, જે 2 નવેમ્બરે દિલ્હી કેપિટલ્સ (14 પોઇન્ટ) સામે રમાશે. આ મેચ જીતનારી ટીમ 16 પોઇન્ટ સાથે ક્વોલિફાઈ કરી શકશે. પરંતુ હારનારી ટીમના નેટ રન રેટના આધારે નિર્ણય થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ