બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / staff ask parents to check the oxygen levels in rajasthan j k lon hospital

બેદરકારી / નર્સે કહ્યું 'ઓક્સિજન જોતાં રહેજો', માતા જોતી રહી પરંતુ પોતાના 5 મહિનાના બાળકને બચાવી ન શકી

Dharmishtha

Last Updated: 12:52 PM, 3 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એનઆઈસીયુની બહાર એક ખુલ્લા ડસ્ટબિનમાં વધેલું જમવાનું મળ્યું અને સર્જિકલ માસ્કનો ઉપયોગ કરવામાં આવ્યો. જ્યારે ઓક્સિજન સિલેન્ડર ચારેય તરફ વિખરાયેલાં મળ્યાં. હોસ્પિટલમાં રો કકડ ચાલી રહી હતી. મૃત બાળકોનાં માતા પિતા હૈયા વરાળ ઠાલવી તો સાંભળનારાઓ હચમચી ગયાં.... જાણો શું થયું હતું કોટાની સરકારી હોસ્પિટલમાં....

  • સ્ટાફ નર્સ દર્દીનાં માતા પિતાને ઓક્સિજન ચેક કરવાનું કહ્યું હતું
  • દર્દીનાં સગા ફરીયાદ કરતા તેમ છતાં કોઈએ ન સાંભળી
  • હોસ્પિટલમાં સફાઈનાં નામે મીંડુ છે

5 મહિનાનાં બાળકનું મોંત નિપજ્યું હતું

પદ્મા રાવલ રાજસ્થાને કોટા જિલ્લાનાં જેક લોન સરકારી હોસ્પિટલમાં એક વિશાળ પરિસરની અંદર છે. જ્યાં લોકો ઘણાં તણાવમાં છે. તેમની ઉંમર 20 વર્ષની આસપાસ છે અને તે પતિ સંજયનીસાથે છે. તે ઘણી ચિડ, ગુસ્સા અને દુ:ખમાંથી પસાર થઈ રહ્યાં છે. રાવલે હૈયાવરાળ ઠાવતાં કહ્યું કે, 'ઘણી બધી પ્રાર્થનાઓ પછી મને બાળક મળ્યું હતું , પરંતુ હવે એને પણ હું ગુમાવી ચૂકી છું. '  નિમોનિયાથી પીડિત હોવાને કારણે તેને આ હોસ્પિટલમાં પોતાનાં બાળકે દાખલ કર્યો હતો. દાખલ કર્યા બાદ એક દિવસ 23 ડિસેમ્બરે તેનાં 5 મહિનાનાં બાળકનું મોંત નિપજ્યું હતું.

હોસ્પિટલમાં સફાઈનાં નામે મીંડુ છે

પદમાનાં પતિ સંજય સ્થાનીક બીજ બજારમાં કામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે , 'હોસ્પિટલનાં કર્મચારી કહેતાં હતાં કે તમે ચેક કરતાં રહેજો કે ઓક્સિજન પાઈપ કામ કરી રહી છે કે નહી? પણ અમે આ કેવી રીતે જાણી શકીએ? શું આ સ્ટાફ નર્સની ફરજ નહોતી? બીજું કે અહીં સફાઈ પણ નથી.' ડિસેમ્બર મહિનામાં જેકે હોસ્પિટલમાં 100 બાળકોનાં મોંત થયાં હતાં. રાવલ દંપતિનું બાળક પણ આ બાળકોમાંનુ એક હતું. 

 મહિનાં 100 બાળકોનાં મોંત થયા છે

હાલમાં સત્તા પર રહેલી કોંગ્રેસ સરકાર એમ કહીને પોતાનો બચાવ કરી રહી છે કે આ અસામાન્ય ઘટનાં નથી. જેકે લોન સરકારી હોસ્પિટલમાં 2019માં 963 બાળકોનાં મોંત ભૂતકાળનાં વર્ષોની તુલનામાં ઓછાં છે. આ પહેલા 1198 (2014), 1260 (2015), 1193(2016), 1027 (2017) અને 1005(2018) બાળકોના મોત થઈ ચૂક્યાં છે. મહિનામાં 100 બાળકોનાં મોંત થયા છે.

 ઓક્સિજન સિલેંડર ચારેય તરફ વિખરાયેલા મળ્યાં

મીડિયા દ્વારા હોસ્પિટલની મુલાકાત લઈ તેની સુવિધા અંગે તપાસ કરવામાં આવી ત્યારે જોવા મળ્યું હતું કે દર્દીઓનાં પરિવારોએ નિરાશાજનક સુવિધાઓ તરફ આંગળી ચિંધી હતી અને ફરિયાદ કરતા કહ્યું હતું કે મદદ માટે બૂમો પાડવા છતાં તેમનું કોઈ સાંભળતું નહોતું.  ઉલ્લેખનીય છે કે નિયોનેટલ ઈંટેંસિવ કેર યૂનિટ(એનઆઈસીયુ)ની બહાર એક ખૂલ્લા ડસ્ટબીનમાં વધેલું જમવાનું રાખેલું મળ્યં અને સર્જિકલ માસ્કનો ઉપયોગ કરવામાં આવ્યો. જ્યારે કે ઓક્સિજન સિલેંડર ચારેય તરફ વિખરાયેલા મળ્યાં. લોકોની લાંબી લાઈન, જેમાં બાળકોનાં માતા-પિતા અને દર્દીઓનાં સંબંધી મદદની રાહ જોઈ રહ્યાં હતાં. 


દર્દીઓનાં પરિવારોની વાત કોઈ સાંભળતું નહોતું

કોટામાં રહેવાવાળા 32 વર્ષીય વસીમ ખાને જણાવ્યું હતું કે, ' અહીં સફાઈ બિલકુલ નથી અને દર્દીઓનાં પરિવારોની વાત કોઈ સાંભળતું નથી. મારા ભત્રીજાનો જન્મ લગભગ 15 દિવસ પહેલાં હોસ્પિટલમાં થયો હતો.  લગભગ એક અઠવાડિયા પછી તેને અને તેની મમ્મીને રજા આપ દેવાઈ હતી પરંતુ ઘરે જવાનાં બે દિવસની અંદર તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ ગઈ અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. ' હોસ્પિટલનાં બાળ રોગ વિભાગ મુજબ જાન્યુઆરી 2019થી દર મહિને ઓછામાં ઓછાં 60 બાળકોનાં મોંત થાય છે. થોડાક મહિનામાં આ સંખ્યા 100ની થઈ ગઈ. ઓગષ્ટમાં 87, સપ્ટેમ્બરમાં 90, ઓક્ટોબરમાં 91, નવેમ્બરમાં 101 અને ડિસેમ્બરમાં 100ની આસપાસ થઈ ગઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ