બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મનોરંજન / sonu sood got emotional on the kapil sharma show

ભાવૂક પળ / ધ કપિલ શર્મા શૉમાં પહોંચ્યા સોનૂ સૂદ, પછી જે થયુ તે જોઇને આંખો છલકાઇ જશે

Kinjari

Last Updated: 11:45 AM, 29 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધ કપિલ શર્મા શૉને દેશમાં સૌ કોઇ પસંદ કરે છે, કોરોનાના કારણે થયેલ લોકડાઉનને લીધે શૉ બંધ હતો. હવે 1 ઓગસ્ટથી કપિલ શર્માનો શૉ સોની ટીવી પર શરૂ થવા જઇ રહ્યો છે. શૉના આ નવા સફર પર સૌથી પહેલા રિયલ લાઇફ હિરો સોનૂ સૂદ આવશે.

  • ધ કપિલ શર્મા શૉમાં પહોંચ્યા સોનૂ સૂદ
  • શૉમાં સોનૂ સૂદ થયા ઇમોશનલ
  • શૉ જોઇને તમારા આંસુ પણ વહી જશે

સોની ટીવીએ આ નવા એપિસોડનો વીડિયો શૅર કર્યો છે, જેમાં સોનૂએ જે લોકોને ઘરે મોકલ્યા છે તે લોકો સોનૂનો આભાર માની રહ્યાં છે. આ મિશનમાં સોનૂને ગમે તેટલી તકલીફો પડી હશે પરંતુ તેમણે દરેકને પોતાના વતન મોકલવાનો મક્કમ નિર્ણય તોડ્યો ન હતો. 

 

 

શૉ પર જ્યારે તે લોકોના વીડિયો જોયા તો સોનૂ ઇમોશનલ થયા વગર રહી ન શક્યા. શૉની પરમેનન્ટ ગેસ્ટ અર્ચના પુરનસિંહે પણ સોનૂને ઉભા થઇને ટ્રિબ્યૂટ આપ્યુ હતું. શૉનો પહેલો એપિસોડ શનિવાર અને રવિવાર રાત્રે 9.30 વાગે પ્રસારિત કરવામાં આવશે. 

કપિલ શર્મા શૉનો પ્રોમો શૅર કરીને લખવામાં આવ્યુ હતું કે, લાખો લોકોને તેમના ઘરે પહોંચાડીને સોનૂ સૂદ દેશના અસલી સુપરસ્ટાર બન્યા છે અને હવે તે આવી રહ્યાં છે ધ કપિલ શર્મા શૉ પર. તેમને જણાવી દઇએ કે આ નવા શૉમાં ઓડિયન્સ નહી આવે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ