બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / skin glow home remedies

ઘરેલૂ નુસ્ખા / દૂધ જેવી સફેદ સ્કીન બનાવવા માટે કરો આ લોટનો ઉપયોગ

Krupa

Last Updated: 11:00 AM, 19 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોખાનું સેવન આપણા શરીરને ઉર્જા આપે છે અને શરીરને ઘણા બધા ફાયદા પણ થાય છે. પરંતુ ભોજન સિવાય ચોખાના બીજા ઘણા ફાયદા છે જેનાથી ઘણા લોકો અજાણ છે.

  • તમારી સ્કીનને દૂધ જેવી સફેદ કરો
  • ચોખાના લોટનો ઉપયોગ કરીને સ્કીનને ચમકદાર બનાવો
  • આ લોટ લગાવવાથી ચહેરા પરના ડાઘ ઓછા થઇ જાય છે

આજે અમે તમને ચોખાના લોટથી સોના જેવી ચમકદાર ત્વચા બનાવવાના ઉપાય જણાવીશું, આ ઉપાય ખુબ જ સસ્તો અને સરળ છે.

આ નુસખાના ઉપયોગથી તમારા શરીર પર રહેલા બધા સ્કિન છિદ્રો સારા થઇ જાય છે અને એની નીચે રહેલી ચમકદાર ત્વચા દેખાવા લાગે છે.

તે તમારી ત્વચાની અંદર સુધી જઈને ગંદકીને બહાર કાઢે છે જેનાથી ત્વચા ચમકવા લાગે છે.

ત્વચા યુવાન લાગે છે અને ચહેરા પર રહેલા દાગ ધબ્બા પણ ઓછા થવા લાગે છે.

એના માટે ચોખા અને મધની જરૂરત પડશે. મધ ન હોઈ તો તમે ખાંડ અને પાણીનો પણ ઉપયોગ કરી શકો છો.

પરંતુ મધ જેવું પરિણામ એમાં નહિ મળે, મધમાં જ બેસ્ટ પરિણામ મળશે.

તેના માટે કટોરીમાં એક ચમચી ચોખાનો લોટ અને મધ અથવા ખાંડ અને પાણીને મિક્ષ કરીને એક પેસ્ટ તૈયાર કરી લો.

આ પેસ્ટને ચહેરા પર લગાવીને થોડી વાર સુકાવવા દો.

જયારે સુકાઈ જાય પછી તેને ઠંડા તાજા પાણીથી મોં ધોઈ લેવું. આ પેસ્ટથી ચહેરા પર અલગ જ ચમક જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ