લોકો ભડક્યાં બોલ્યાં- પાકિસ્તાનવાળા હવે હરામના કામ કરવા લાગ્યાં
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં એક લેડી કોન્સ્ટેબલે પોલીસનું કામ પડતું મૂકીને તેના સાથી પોલીસ કોન્સ્ટેબલ સાથે અશ્લિલ ડાન્સ કરતા ઝડપાઈ હતી. તેમને બન્નેને એમ કે આપણો આ અશ્લિલ ડાન્સ કોઈ જોનાર નથી પરંતુ કોઈએ વીડિયો શૂટ કરીને યુટ્યૂબ પર વાયરલ કરી દેતા હડકંપ મચ્યો હતો.
શું છે વાયરલ વીડિયોમાં
વાયરલ થતા વીડિયોમાં લેડી કોન્સ્ટેબલ બ્લૂ કલરના ડ્રેસમાં દેખાય છે અને તેના ખભા પર પાકિસ્તાનનો ઝંડો છે. એસએચઓ અને મહિલા કોન્સ્ટેબલ બંને અશ્લીલ ડાન્સ કરી રહ્યાં છે. લેડી થોડી થોડી વાર શર્ટ ખોલીને તેનો પ્રાઈવેટ પાર્ટ દેખાડવાની કોશિશ કરી રહી છે આ દરમિયાન તેની બ્રા જોવા મળી રહી છે. થોડી વાર સુધી બન્ને આવો અશ્લીલ ડાન્સ કરતા જોવા મળ્યાં હતા.
વીડિયો જુનો પણ ઘણો વાયરલ થયો
ટોપ બ્રેકિંગ નામની ચેનલે આ વીડિયો 12 દિવસ પહેલા અપલોડ કર્યો છે પરંતુ આ વીડિયો ઘણો જૂનો છે. યૂટ્યૂબ પર આ વીડિયો અનેક અલગ-અલગ ચેનલ્સ પર જોવા મળશે.