બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મનોરંજન / sherlyn chopra's statement on raj kundra and shilpa shetty relationship

આરોપ / અભિનેત્રીનો ધડાકો : જબરદસ્તીથી મારા ઘરમાં કુન્દ્રાએ મને કિસ કરી હતી, શિલ્પા-રાજ વચ્ચેના સંબંધોમાં તો...

Kinjari

Last Updated: 03:42 PM, 29 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ કુન્દ્રા કેસને લઇને રોજ અલગ અલગ નિવેદન સામે આવે છે. શર્લિન ચોપરાએ પણ હવે મોટો ઘટસ્ફોટ કર્યો છે અને રાજ-શિલ્પાના સંબંધો વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

  • શર્લિન ચોપરાએ લગાવ્યો આરોપ 
  • શિલ્પા અને રાજના સંબંધો નહોતા સારા
  • જબરદસ્તી કિસ કરવા લાગ્યો હતો રાજ

શર્લિને લગાવ્યો આરોપ 
રાજ કુન્દ્રા કેસમાં સૌથી પહેલુ નિવેદન આપનાર શર્લિન ચોપરાએ હાલમાં મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે, શિલ્પા અને રાજ વચ્ચે સંબંધો સારા નહોતા. તે સિવાય પોતાની સાથે યૌન શોષણ થયુ છે તેમાં રાજનો હાથ છે તેમ પણ કહ્યું હતુ. 

 

 

14 એપ્રિલ 2021ના રોજ મુંબઇમાં રાજ કુન્દ્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવનાર શર્લિન ચોપરાએ FIRની કોપી જાહેર કરી છે. તેણે કહ્યું કે રાજ અને શિલ્પા વચ્ચે સંબંધો ઠીક નહોતા. 

શર્લિન ચોપરાનો દાવો છે કે વર્ષ 2019ની શરૂઆતમાં રાજ કુન્દ્રાના બિઝનેસ મેનેજરે તેને અપ્રોચ કર્યુ હતુ અને તે કામ બાબતે ચર્ચા કરવા માંગતા હતા. 27 માર્ચ 2019એ બિઝનેસ મિટીંગ બાદ શર્લિન ચોપરાએ કહ્યું કે, એક મેસેજને લઇને રાજ સાથે બોલાચાલી થઇ અને રાજ તેના ઘરે આવીને જબરદસ્તી કિસ કરવા લાગ્યો હતો. 

 

 

શર્લિને કર્યો વિરોધ 
એક્ટ્રેસે આગળ કહ્યું કે, રાજ તેને જ્યારે જબરદસ્તી કિસ કરવા લાગ્યો હતો ત્યારે તેણે વિરોધ કર્યો હતો. શર્લિન કોઇ પરિણિત પુરુષ સાથે સંબંધ રાખવા નહોતી માગતી. રાજ કુન્દ્રાએ શર્લિનને કહ્યું હતું કે તેની પત્ની શિલ્પા અને તેની વચ્ચે સંબંધો સારા નથી. તે ઘરે હોય ત્યારે મોટે ભાગે તણાવમાં જ રહે છે. 

શર્લિને કહ્યું કે, વિરોધ કરવા પર પણ રાજ તેને કિસ કરતો રહ્યો ત્યારે તે ખુબ જ ડરી ગઇ હતી. થોડા સમય બાદ શર્લિને રાજને ધક્કો માર્યો અને તે વોશરૂમમાં જતી રહી હતી. રાજ પર IPCની ધારા 376 r/w  384, 415, 420, 504 અને 506, 354 (a) (b) (d) 509, હેઠળ યૌન શોષણનો આરોપ લગાવવામાં આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ