બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મુંબઈ / sex racket case arhaan khan ex girl friend arrested in a police raid

ધરપકડ / મુંબઈની 5 સ્ટાર હોટલમાં અભિનેત્રી કરી રહી હતી એવું કામ કે પોલીસે કરી ધરપકડ

Bhushita

Last Updated: 03:11 PM, 10 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરહાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ અમૃતા ધનોઆ એક વાર ફરી ચર્ચામાં આવી છે. પોલીસે શુક્રવારે રાતે અમૃતાની ધરપકડ કરી છે.

  • અમૃતા ધનોઆ ફરી ચર્ચામાં
  • શુક્રવારે રાતે પોલીસની ફરીથી થઈ ધરપકડ
  • મુંબઈની 5 સ્ટાર હોટલમાંથી થઈ અભિનેત્રીની ધરપકડ

બિગ બોસ કન્ટેસ્ટેન્ટ અરહાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ અમૃતા ધનોઆ એકવાર ફરીથી ચર્ચામાં છે. મુંબઈ પોલીસે શુક્રવારે રાતે અમૃતાને પોલીસ રેડમાં  ગોરેગાંવ ઈસ્ટની હોટલથી ધરપકડ કરી છે. અમૃતા સિવાય પણ એક અને સ્ટ્રગ્લિંગ એક્ટ્રેસ ઋચા સિંગને પણ એરેસ્ટ કરવામાં આવી છે. 

પોલીસે બાતમીને આધારે રેડ પાડી

પોલીસે બાતમીને આધારે એક્શન લીધા. પોલીસે નકલી કસ્ટમર બનીને રેકેટ ચલાવનારાનો સંપર્ક કર્યો. પોલીસે તેમને ટ્રેપમાં ફસાવીને એરેસ્ટ કર્યા. અમૃતાને પણ પોલીસ રેડમાં પકડવામાં આવી હતી. જે બે એક્ટ્રેસને પકડવામાં આવી હતી તે બંને સેક્સ રેકેટનો ભાગ છે. બંને એક્ટ્રેસને સેક્શન 370 (3), આઈપીએસ 34 અને સેક્શન 4,5 ના આધારે ધરપકડ કરવામાં આવી હતી. 

અમૃતાએ કરી હતી ભાગવાની કોશિશ

પોલીસે 2 એસ્કોર્ટ્સને બચાવ્યા અને ખ્યાલ આવ્યો કે તે અમૃતા અને ઋચાની સાથે કોઓર્ડિનેટ કરી રહી હતી. તે હોટલની આસપાસના વિસ્તારોમાં હતી. જ્યારે અમૃતાને રેડનો ખ્યાલ આવ્યો ત્યારે તેણે ભાગવાની કોશિશ કરી હતી પણ પોલીસે તેને પકડી લીધી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Amrita Dhanoa (@amritadhanoa) on

કોણ છે અમૃતા ધનોઆ?

ઉલ્લેખનીય છે કે અમૃતા બિગ બોસ કન્ટેસ્ટન્ટ રહેલા અરહાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ છે. અમૃતા ધનોઆએ અરહાન ખાન પર તેમને દગો કરવા અને ઠગવાનો આરોપ લગાવ્યો હતો. તેઓએ અરહાનની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ