બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / self lockdown in Gujarat mehsana unjha market for covid 19

મહામારી / LOCKDOWN: ગુજરાતના આ જિલ્લામાં સેલ્ફ લોકડાઉન, 20થી 27 જુલાઈ તમામ બજાર સજ્જડ બંધ

Gayatri

Last Updated: 04:34 PM, 18 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક સમયથી મહેસાણા અને ઉંઝામાં કેસ વધી રહ્યા છે ત્યારે હવે વેપારી એસોશિએશન આગળ આવ્યુ છે અને બજારો સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

  • મહેસાણાના ઊંઝામાં તમામ બજાર સંપૂર્ણ લોકડાઉન
  • 20 થી 27 તારીખ સુધી તમામ બજાર બંધ રહેશે
  • કોરોનાના વધતા જતા કેસને બજારો બંધ રહેશે

ગુજરાતમાં કોરોનાની મહામારી ઓછુ થવાની નામ નથી લઈ રહી ત્યારે હવે સરકાર લોકડાઉન આપે કે ન આપે પણ પ્રજા જાતે જ સેલ્ફ લોકડાઉન પાળી રહી છે. ભરૂચ સહિત ગુજરાતમાં ઘણા જિલ્લામાં આ પહેલા પણ આ રીતનું લોકડાઉન યોજાયું હતુ ત્યારે હવે ફરીથી એકવાર ઉંઝામાં લોકડાઉનની ઘટના સામે આવી છે. 

20 થી 27 તારીખ સુધી તમામ બજાર બંધ રહેશે

મહેસાણા અને ઊંઝામાં વેપારી એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. મહેસાણાના ઊંઝામાં તમામ બજાર સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. 20 થી 27 તારીખ સુધી તમામ બજાર બંધ રાખવાની વેપારીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે 

કોરોનાના વધતા જતા કેસને બજારો બંધ રહેશે

કોરોનાના વધી રહેલા કેસને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં અનલૉક બાદથી કોરોનાના સંક્રમણની ગતિ વધી છે અને દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક બાદ 13 જુલાઇના રોજ ગુજરાતમાં પ્રથમ વખત 902 કેસ નોંધાયા હતા. તો 14 જુલાઇના રોજ 915 કેસ નોંધાયા હતા. 15 જુલાઇના રોજ 925 કેસ નોંધાયા હતા. તો ગઇકાલ 16 જુલાઇ 919 કેસ અને આજે 949 કેસ નોંધાતા લોકોમાં ચિંતા વધી રહી છે.

રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કેસની વિગત 

જિલ્લા કુલ સાજા થયા મૃત્યુ એક્ટિવ કેસ
અમદાવાદ 23964 18688 1539 3737
સુરત 9141 6080 242 2819
વડોદરા 3430 2693 55 682
ગાંધીનગર 1033 706 37 290
ભાવનગર 842 253 17 572
બનાસકાંઠા 405 316 15 74
આણંદ 343 303 13 27
રાજકોટ 876 276 18 582
અરવલ્લી 302 251 26 25
મહેસાણા 523 231 14 278
પંચમહાલ 279 209 16 54
બોટાદ 139 87 3 49
મહીસાગર 200 144 2 54
ખેડા 408 242 14 152
પાટણ 327 235 20 72
જામનગર 421 204 7 210
ભરૂચ 548 307 11 230
સાબરકાંઠા 295 189 8 98
ગીર સોમનાથ 168 53 1 114
દાહોદ 214 58 2 154
છોટા ઉદેપુર 92 59 2 31
કચ્છ 299 176 7 116
નર્મદા 122 91 0 31
દેવભૂમિ દ્વારકા 30 25 2 3
વલસાડ 366 137 5 224
નવસારી 328 180 3 145
જૂનાગઢ 498 302 7 189
પોરબંદર 30 22 2 6
સુરેન્દ્રનગર 413 155 8 250
મોરબી 124 63 3 58
તાપી 58 39 0 19
ડાંગ 7 4 0 3
અમરેલી 203 95 8 100
અન્ય રાજ્ય 88 71 1 16
TOTAL 46516 32944 2108 11464

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ