બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / sawan somwar 2023 read shiva panchakshara stotra rid kaal sarp dosha in kundali

માન્યતા / કાલસર્પ દોષથી મેળવો એક ઝાટકે મુક્તિ, શ્રાવણના સોમવારે 'શિવ પંચાક્ષર સ્ત્રોત'નું કરો પઠન, મહત્વ પણ જાણી લો

Manisha Jogi

Last Updated: 09:10 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે. માનવામાં આવે છે કે, શ્રાવણ મહિનાના સોમવારે જે પૂજા પાઠ, વ્રત અને ઉપાય કરવામાં આવે તેથી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે

  • આજે શ્રાવણ મહિનાનો સોમવાર
  • શિવજીને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય
  • આ ઉપાય કરવાથી કુંડળીમાં કાળસર્પ દોષ દૂર થાય છે

 શિવજીને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. શ્રાવણ મહિનાના સોમવારનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ દિવસે ભક્તો ભગવાન શિવની પૂજા કરે છે અને વ્રત રાખે છે. આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે. માનવામાં આવે છે કે, શ્રાવણ મહિનાના સોમવારે જે પૂજા પાઠ, વ્રત અને ઉપાય કરવામાં આવે તેથી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. તમને જણાવી દઈએ કે, હિન્દી કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનો 4 જુલાઇથી શરૂ થયો છે, ગુજરાતમાં 18 જુલાઇથી અધિક માસ શરૂ થયો છે.

જ્યોતિષ શાસ્ત્રમાં કાળસર્પ દોષનો ખતરનાક માનવામાં આવે છે. કાળસર્પ દોષ 12 પ્રકારના હોય છે, જેનાથી વ્યક્તિના જીવન પર અલગ અલગ અસર થાય છે. કહેવામાં આવે છે કે, જે રાશિના જાતકોની કુંડળીમાં આ દોષ હોય તેના જીવનમાં અનેક પરેશાનીઓ આવે છે. આ કારણોસર લોકો આ નામ સાંભળતા જ ડરી જાય છે. જ્યારે કુંડળીમાં રાહુ અને કેતુ સાથે હોય અને તેમની વચ્ચે કોઈ ગ્રહ આવી જાય તો આ દોષનું નિર્માણ થાય છે. ભગવાન શિવની ઉપાસનાથી આ દોષના પ્રભાવને ઓછો કરી શકાય છે. શ્રાવણના સોમવારે પંચાક્ષર સ્તોત્રના પાઠ કરવાથી કાળસર્પ દોષનો પ્રભાવ ઓછો થાય છે. 

શિવ પંચાક્ષર સ્તોત્રનું મહત્ત્વ 
શિવ પંચાક્ષર સ્તોત્રના પાંચ શ્લોકમાં ‘नम: शिवाय’ એટલે કે, ‘न’, ‘म’, ‘शि’, ‘वा’ અને ‘य’માં શિવજીના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં શિવજીની સ્તુતિ વિશે લખવામાં આવ્યું છે અને શિવજીના સ્વરૂપ તથા ગુણ જણાવવામાં આવ્યા છે. શ્રાવણ મહિનાના સોમવારે આ સ્તોત્રના પાઠ કરવાથી શિવજી પ્રસન્ન થાય છે. આ કારણોસર શિવજીની પૂજામાં તથા સોમવારે આ સ્તોત્રના પાઠ જરૂરથી કરવા જોઈએ. ઉપરાંત કુંડળીમાં કાળસર્પ દોષ હોય તો આ સ્તોત્રના પાઠ જરૂરથી કરવા જોઈએ. 

શિવ પંચાક્ષર સ્તોત્ર 

नागेंद्रहाराय त्रिलोचनाय भस्मांग रागाय महेश्वराय।
नित्याय शुद्धाय दिगंबराय तस्मे न काराय नम: शिवाय:।।

मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय।
मंदारपुष्प बहुपुष्प सुपूजिताय तस्मे म काराय नम: शिवाय:।।

शिवाय गौरी वदनाब्जवृंद सूर्याय दक्षाध्वरनाशकाय।
श्री नीलकंठाय वृषभद्धजाय तस्मै शि काराय नम: शिवाय:।।

वशिष्ठ कुभोदव गौतमाय मुनींद्र देवार्चित शेखराय।
चंद्रार्क वैश्वानर लोचनाय तस्मै व काराय नम: शिवाय:।।

यज्ञस्वरूपाय जटाधराय पिनाकस्ताय सनातनाय।
दिव्याय देवाय दिगंबराय तस्मै य काराय नम: शिवाय:।।

पंचाक्षरमिदं पुण्यं य: पठेत शिव सन्निधौ।
शिवलोकं वाप्नोति शिवेन सह मोदते।।

नागेंद्रहाराय त्रिलोचनाय भस्मांग रागाय महेश्वराय।
नित्याय शुद्धाय दिगंबराय तस्मे ‘न’ काराय नमः शिवायः।।

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ