બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Santrampur minister celebrated Draupadi Murmu becoming President by dancing in tribal attire

મહીસાગર / સંતરામપુરમાં મંત્રીએ આદિવાસી પરિવેશમાં નૃત્ય કરીને દ્રોપદી મુર્મૂના રાષ્ટ્રપતિ બનવાની કરી ઉજવણી

Kishor

Last Updated: 11:51 PM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિસાગરમાં મંત્રી ડૉ. કુબેર ડીંડોર અનોખા અંદાજમાં આદિવાસી પરિવેસમાં નૃત્ય કરતા જોવા મળ્યા હતા.

  • મહિસાગરમાં મંત્રી ડૉ.કુબેર ડીંડોર અનોખા અંદાજમાં નજરે પડ્યા
  • આદિવાસી પરિવેસમાં નૃત્ય કરતા જોવા મળ્યા કુબેર ડીંડોર
  • દ્રોપદી મૂર્મુએ રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરતા કરી ઉજવણી
     

દેશના રાષ્ટ્રપતિ તરીકેના યશસ્વી પડે દ્રોપદી મૂર્મુની જીત થતા તેઓએ શપથ ગ્રહણ કર્યા હતા. જેને લઈને આદિવાસી સમાજ દ્વારા મહિસાગરના સંતરામપુર શહેરમાં ઉજવણી કરવામાં આવી હતી.આ અવસરે મંત્રી ડૉ.કુબેર ડીંડોર અનોખા અંદાજમાં જોવા મળ્યા છે.  

સંતરામપુર શહેરમાં ટાઉનહોલ ખાતે ઉજવણી કરવામાં આવી
દ્રોપદી મૂર્મુએ રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરતા અનેક સ્થળોએ ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આદિવાસી સમાજ દ્વારા સંતરામપુર શહેરમાં ટાઉનહોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આદિવાસી સમાજના લોકોએ પરંપરાગત પરીવેશનમાં નૃત્ય કર્યા હતા તેમાં કુબેરભાઈ ડીંડોર પણ જોડાયા હતા તેમણે આદિવાસી પરીવેશનમાં નૃત્ય કરીને ઉજવણી કરી હત. સંતરામપુર શહેરમાં ઢોલ નગારા સાથે વિજયઉત્સવ પણ મનાવામાં આવ્યો હતો. જુઓ વીડિયો...

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ