બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મનોરંજન / salman tweet about sushant singh rajput

અપીલ / સુશાંત સિંહ આત્મહત્યા કેસ: સલમાને ફેન્સને કહ્યું આ મુશ્કેલ ઘડીમાં સુશાંતના.....

Kinjari

Last Updated: 10:12 AM, 21 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ સમગ્ર દેશમાં શોકની લહેર છવાઇ ગઇ છે. તો બીજી તરફ બોલિવૂડમાં નેપોટીઝમને લઇને રણશીંગુ ફૂંકાયુ છે. કરન જોહરથી સલમાન ખાન સુધી બધા જ સુશાંતના મોત માટે જવાબદાર છે તેવુ જનતાને લાગી રહ્યું છે. સલમાનને પણ આ સમયે ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. સલમાને પોતે આ મુદ્દે હવે પ્રતિક્રિયા આપી છે.

  • સુશાંત આત્મહત્યા પર બોલ્યો સલમાન
  • ટ્વિટ કરી ભાવનાઓ સમજવા કહ્યુ

સલમાનની ફેન્સને અપીલ

સલમાન ખાને તેના ફેન્સને અપીલ કરી છે કે તે સુશાંતના પરિવારનો સાથ આપે. સલમાને ટ્વિટ કરી અને કહ્યું કે, તે સુશાંતના પરિવાર સાથે રહે અને ખોટી ભાષાનો ઉપયોગ ન કરે ભાવનાઓને સમજવાનો પ્રયત્ન કરે અને આ મુશ્કેલ ઘડીમાં બધા સંયમ જાળવે.

 

 

સલમાન ખાન પર કેટલાક લોકોએ આરોપ લગાવ્યો છે કે તે પણ નેપોટીઝમનું સર્કસ ચલાવી રહ્યો છે. અભિનવ કશ્યપે પણ સલમાન, અરબાઝ અને સોહેલ ખોન પર આરોપ લગાવ્યા હતા. ત્યારે હાલમાં જ દિગ્ગજ ગાયક સોનુ નિગમે પણ સલમાન પર નિશાનો સાધ્યો હતો.

તમને જણાવી દઇએ કે 14 જૂને સુશાંત સિંહે પોતાના મુંબઇ સ્થિત ઘરમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. પોલિસ હાલમાં તપાસ કરી રહી છે. સુશાંતની કથિત ગર્લફ્રેન્ડની પણ પોલિસે પૂછપરછ કરી હતી. હવે જોવાનુ તે રહેશે કે સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં બીજા કેટલા નામ જોડાય છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ