બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ચૂંટણી 2019 / Ruling NDA alliance to win slim majority poll of polls show

મહાપોલ / કોંગ્રેસ માટે ખરાબ સમાચાર, NDAને આ વખતે મળી શકે છે આટલી સીટો

vtvAdmin

Last Updated: 06:44 PM, 9 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂ દિલ્હીઃ લોકસભા ચૂંટણીનાં પ્રથમ ચરણનાં મતદાન પહેલાં સામે આવેલ 4 ઓપિનિયન પોલ્સ અંતર્ગત પરિણામ દર્શાવે છે કે સત્તારૂઢ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) આ વખતે પણ બહુમત હાંસલ કરી શકે છે. ત્યારે ધ્યાનમાં રાખવા જેવી બાબત તો એ છે કે નોકરીઓ અને કૃષિ મૂલ્યોની તુલનામાં આ વખતે ફોકસ રાષ્ટ્રીય સુરક્ષા પર છે.

મહાપોલ અનુસાર ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળા ગઠબંધન સંસદની 543 સીટોંમાંથી 273 સીટોં જીતી શકે છે. જે સરકાર બનાવવા માટે જરૂરી જાદુઇ આંકડાથી એક વધારે છે. ગઇ ચૂંટણીમાં આ અલાયંસને 330થી વધારે સીટોં મળી હતી કે જે ત્રણ દશકાઓમાં મળેલ સૌથી મોટો જનાદેશ હતો.

 


પુલવામા આતંકી હુમલો અને પાકિસ્તાનઃ
છેલ્લાં ચાર દિવસોમાં સર્વે રજૂ કરનારી વધારે પોલિંગ એજન્સીઓનું કહેવું એમ છે કે ફેબ્રુઆરીમાં પુલવામા આતંકી હુમલામાં 40 CRPF જવાનોનાં શહીદ થયાં બાદ પાકિસ્તાનમાંથી વધેલ તણાવથી મોદીનો જનાધાર ખૂબ વધ્યો છે. CVoterએ એક નિવેદનમાં જણાવ્યું કે, 'આજનાં ભારતમાં અમે લગભગ પ્રથમ વાર બેરોજગારી જેવાં મુદ્દાઓને આગળ સુરક્ષાનાં મુદ્દાને હાવી થતો જોયો છે.' એજન્સીનું કહેવું એમ છે કે આજીવિકા અને આર્થિક હિતોનાં સંદર્ભમાં બીજેપી ખુદને લોકોની નજરમાં કોંગ્રેસથી ઉત્તમ અને અલગ સાબિત નહીં કરી શકતી. જો કે આતંકવાદ પર અંકુશ લગાવવા અને તેનો જવાબ આપવાની વાત આવે છે તો તે જ પ્રતિભાગી સ્પષ્ટ રીતે અંતર મહેસૂસ કરે છે.
 


અનુમાનઃ સીવોટરનું સૌથી ઓછું, ટાઇમ્સ નાઉનું સૌથી વધારેઃ
સીવોટરનો પોલ સૌથી કંઝર્વેટિવ છે, જેને સત્તારૂઢ NDA ગઠબંધનને 267 સીટોં મળવાની સંભાવના દર્શાવી છે. ત્યારે ટાઇમ્સ નાઉ-VMRનાં સર્વેએ સૌથી વધારે 279 સીટોં જીતવાની વાત કહી છે. મહાપોલને જોઇએ તો મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ અને તેનાં સહયોગીઓની સીટોં વધીને સામાન્ય રૂપથી 141 થઇ શકે છે.

 
એજન્સી NDA UPA અન્ય પાર્ટીઓ
C-Voter 267 142 134
ઇન્ડીયા ટીવી-CNX 275 147 121
CSDS-લોકનીતિ 263-283 (273) 115-135 (125) 130-160 (145)
ટાઇમ્સ નાઉ-VMR 279 149 115
પૉલ ઓફ પૉલ્સ 273 141 129


કોંગ્રેસનો બીજેપી પર આરોપઃ
આપને જણાવી દઇએ કે 1.3 અરબની આબાદીવાળાં દેશમાં ચૂંટણી પૂર્વ થયેલ ઓપિનિયન પોલમાં હજારો લોકોનો અભિપ્રાય લેવામાં આવે છે અને આ પહેલાં અનેક વાર આ અવિશ્વસનીય પણ સાબિત થઇ ચૂકેલ છે. આ વખતે 90 કરોડ લોકોને વોટ આપવાને યોગ્ય છે. કોંગ્રેસે BJP પર આરોપ લગાવ્યો છે કે તેઓ પાકિસ્તાન પર જવાબી એર સ્ટ્રાઇકનું રાજનૈતિક નુસખાઓ તરીકે ઉપયોગ કરી રહી છે. આને બદલે મુખ્ય વિપક્ષી પાર્ટીએ નોકરીઓ, ખેડૂતોની સમસ્યા, મહિલાઓનાં સશક્તિકરણ જેવાં અનેક મુદ્દાઓને પ્રાથમિકતાથી ઉઠાવેલ છે.

 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ