બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / rrr actor jr ntr wife lakshmi pranthi looks gorgeous

ચર્ચિત જોડી / Jr NTRની પત્ની એક્ટ્રેસને પણ આપે છે ટક્કર, જુઓ કેવી જામે છે બન્નેની જોડી

Premal

Last Updated: 05:19 PM, 7 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એસએસ રાજામૌલીની ફિલ્મ RRR અત્યારે આખી દુનિયામાં ધૂમ મચાવી રહી છે. એવામાં દર્શકો દરરોજ ફિલ્મને જોવા માટે સતત થિયેટરમાં જઇ રહ્યાં છે. આરઆરઆરમાં જૂનિયર એનટીઆર અને રામચરણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યાં છે.

  • Jr એનટીઆરની પત્ની લક્ષ્મી પ્રનથીની સુંદરતા જોઈ નજર હટશે નહીં
  • લક્ષ્મી પ્રનથીની એક તસ્વીર આવી સામે, જેમાં તેમણે લાંબો ડ્રેસ પહેર્યો
  • જુનિયર એનટીઆર અને લક્ષ્મી પ્રણતિની જોડી ઈન્ડસ્ટ્રીની સૌથી ચર્ચિત જોડી

જૂનિયર એનટીઆરની પત્નીની સુંદરતા જોઈ થશો મંત્રમુગ્ધ

બંને સાઉથના સુપરસ્ટાર છે અને બંનેના પ્રશંસકોની સંખ્યા દરરોજ વધી રહી છે. એવામાં થોડા દિવસ પહેલા મુંબઈમાં ફિલ્મની સફળતાની એક ખાસ પાર્ટી રાખવામાં આવી હતી. જેમાં આખી RRRની ટીમ પહોંચી હતી અને આ દરમ્યાન દરેક વ્યક્તિની નજર એનટીઆરની પત્ની લક્ષ્મી પ્રનથી પર સ્થિર થઇ હતી. જૂનિયર એનટીઆરની પત્ની સારી મહિલા છે. તે સોશિયલ મીડિયામાં ખૂબ જ ઓછી સક્રિય રહે છે. તેમણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને પણ પ્રાઈવેટ રાખ્યું છે. પરંતુ તેમ છતા જ્યારે પણ લક્ષ્મી પ્રણતિની તસ્વીરો સામે આવે છે ત્યારે લોકો તેના વખાણ કરતા થાકતા નથી. આ વખતે પણ આવો નજારો જોવા મળ્યો છે. સામે આવેલી તસ્વીરમાં લક્ષ્મી પ્રનથી તેના પતિની સાથે દેખાઈ રહી છે. 

હીરોઈનોને પણ આપે છે ટક્કર 

આ તસ્વીરમાં લક્ષ્મીએ રૉયલ બ્લૂ કલરનો લાંબો ડ્રેસ પહેર્યો છે. તસ્વીરમાં તેની સુંદરતા અને સાદગી દેખાઈ રહી છે. તમે જોઇ શકો છો કે જુનિયર એનટીઆરની પત્ની લક્ષ્મી પ્રનથી ખૂબ સુંદર છે. સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર અને લક્ષ્મી પ્રણતિની જોડી ઈન્ડસ્ટ્રીની સૌથી ચર્ચિત જોડી છે. આ સ્ટાર દંપત્તિની તસ્વીરો સોશિયલ મીડિયામાં આવતા જ છવાઈ જાય છે.  મહત્વનું છે કે લક્ષ્મી તેના સ્ટાઈલિશ લુકથી પણ લાઈમલાઈટમાં રહેવાનુ કામ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ