બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / રાજકોટ / Research of Saurashtra Uni students on the issue of villagers not getting vaccinated

સંશોધન / આ કારણે ગુજરાતના ગામડાઓના લોકો વેક્સિન લેતા નથી, સૌરાષ્ટ્ર યુનિ.ના વિદ્યાર્થીઓએ કર્યું સંશોધન

Shyam

Last Updated: 09:36 PM, 9 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ 27 ગામડામાં ફરી લગભગ 1800 લોકો સાથે મુલાકાત કરી તેમની પાસેથી રસી નહીં લેવાના કારણો જાણ્યા

  • વિજ્ઞાન પર ભારે પડી અંદ્ધશ્રદ્ધા?
  • આમને કેમ નથી લેવી વેક્સિન?
  • સર્વેમાં ચૌંકાવનારા કારણો

કોરોનાની વિકટ મહામારી આજે સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. ભારતમાં આ મહામારીની બીજી લહેર ખુબ જ ઘાતક નીવડી. અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. જો કે હાલ બીજી લહેર સમાઈ ગઈ છે. તો કોરોનાથી બચવા માટે દેશભરમાં યુદ્ધના ધોરણે વેક્સિનેશન ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો રસી લેવા માટે જઈ રહ્યા છે. પરંતુ આપણા દેશમાં હજુ પણ એવા અનેક વિસ્તારો છે. જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો જ્યાં અંધશ્રદ્ધાને કારણે લોકો રસી લેવા જઈ રહ્યા નથી. ધાર્મિક આસ્થાને રસી સાથે જોડી આ લોકો રસીથી દૂર ભાગી રહ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ગુજરાતના કેટલાક ગામડાઓની મુલાકાત લીધી. 27 ગામડામાં ફરી લગભગ 1800 લોકો સાથે મુલાકાત કરી તેમની પાસેથી રસી નહીં લેવાના કારણો જાણ્યા. તો જે જવાબ મળ્યા તે ચોંકાવનારા હતા. સર્વમાં એટલું તો જાણવા મળ્યું કે ગામડાઓમાં હજુ પણ વિજ્ઞાન પર અંદ્ધશ્રદ્ધા ભારે પડી રહી છે. સર્વેમાં જાણવા મળ્યું કે 18 ટકા લોકોને દેશી વેક્સિન પર વિશ્વાસ નથી. તેઓ કહી રહ્યા છે કે, વિદેશની વેક્સિન આવશે પછી જ વેક્સિન લઈશું. આ લોકોને દેશની વિનામૂલ્યે મળતી વેક્સિન પર વિશ્વાસ નથી. ત્યારે વેક્સિન નહીં લેવા કેવા કેવા કારણો આ લોકોએ આપ્યા. તે આ ગ્રાફિક્સ દ્વારા સમજો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ