બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / Rekha line looks as beautiful as their sister know what works

બોલિવૂડ / રેખા જેટલી જ સુંદર દેખાય છે તેમની બહેન, જાણો શું કરે છે કામ

Intern

Last Updated: 08:43 PM, 18 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડની મશહુર અભિનેત્રી રેખા હાલ પોતાની બહેન સાથે અરમાન જૈનના લગ્નમાં પહોંચી હતી. રેખા અને તેમની બહેન રાધા એકદમ રોયલ અંદાજમાં જોવા મળી રહી છે. જ્યારે રેખા લાલ રંગની બનારસી સાડીમાં જોવા મળી હતી અને સૌનું આકર્ષણનું કેન્દ્ર બની હતી.

  • રેખા અને રાધા બંને બહેનો એકસાથે જોવા મળી
  • બંને બહેનો અરમાન જૈન અને અનીષા મલહોત્રાના રીસેપ્શનમાં પહોંચી હતી.
  • રેખા પણ ઘણા સમયથી ફિલ્મોથી દુર છે

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી રેખા એટલી સુંદર દેખાઈ છે કે આજે પણ તેમની સુંદરતાની ચર્ચા થાય છે. દરેક લોકો તેમના ચાહક હોય છે. જ્યારે રેખાની નાની બહેન રાધા પણ આટલી જ સુંદર દેખાઈ છે. હાલ જ થોડાક દિવસ પહેલી બંને બહેનો એક ઇવેન્ટમાં જોવા મળી હતી. બંને બહેનો રોયલ અંદાજમાં જોવા મળી રહી છે. અને પાપારાઝીને પોઝ આપતી દેખાઈ હતી. આ દરમિયાન આ બંને બહેનોની કેમેસ્ટ્રી જોવા લાયક હતી. 

જો કે હાલમાં જ રેખાની બહેન રાધા એક વેડિંગ રિસેપ્શનમાં પોતાની બહેન રેખા સાથે જોવા મળી હતી. એક તરફ લાલ બનારસી સાડીમાં જોવા મળી રહી છે જ્યારે તેમની બહેન લીલી સાડીમાં જોવા મળી રહી છે. આ આઉટફીટમાં બંને બહેન ખુબ જ સુંદર દેખાઈ રહી છે. આ સમગ્ર ઇવેન્ટ દરમિયાન પોતાની બહેનનો હાથ પકડીને ચાલતી જોવા મળે છે. આ બંને બહેનો અરમાન જૈન અને અનીષા મલહોત્રાના રીસેપ્શનમાં પહોંચી હતી.

જણાવી દઈએ કે રેખાની બહેન રાધા એક્ટ્રેસ પણ રહી ચુકી છે. તેમણે સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેમને ખાસ્સી સફળતા ન મળી અને લગ્ન બાદ તેમણે આ ઇન્ડસ્ટ્રીને છોડી દીધી હતી. તેમણે લાંબા રીલેશન બાદ મોડેલ ઉસ્માન સૈયદ સાથે લગ્ન કર્યા હતા. ઉસ્માન લેખક અને ડિરેક્ટર એમએસ અબ્બાસના દીકરા છે. લગ્ન બાદ તે અમેરિકા ચાલી ગઈ હતી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#Rekhaji with her sisters #Rekha ji💖

A post shared by LegendaryRekhaji (@therekhafanclub) on

જ્યારે બીજી બાજુ રેખા પણ ઘણા સમયથી ફિલ્મોથી દુર છે. 80ના દાયકાની મશહુર એક્ટ્રેસ રેખાએ ફિલ્મો તો છોડી દીધી છે પણ કોઈના કોઈ કારણસર આજે પણ ચર્ચામાં રહે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ