બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / ranbir kapoor apologized for making fun of alias baby bump

બોલીવુડ મસાલા / રણબીર કપૂરે પોતાની પ્રેગ્નેન્ટ પત્નીની માંગી માફી, જાણો શું છે કારણ

Khevna

Last Updated: 05:50 PM, 24 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણબીર કપૂરે પત્ની આલિયા ભટ્ટનાં બેબી બમ્પની મજાક ઉડાવી હતી, જેથી તેમણે માફી માંગીને કહ્યું છે કે મારુ સેન્સ ઓફ હ્યુમર ખરાબ છે.

  • રણબીરે ઉડાવી હતી આલિયાનાં બેબી બમ્પની મજાક 
  • રણબીરે માફી માંગતા કહ્યું કે મારુ સેન્સ ઓફ હ્યુમર ખરાબ છે 
  • 9 સપ્ટેમ્બરનાં રોજ રિલીઝ થશે રણબીર-આલિયાની ફિલ્મ બ્રહ્માસ્ત્ર 

રણબીરે ઉડાવી હતી આલિયાનાં બેબી બમ્પની મજાક 

રણબીર કપૂર આ સમયે પોતાની પત્ની આલિયા ભટ્ટ પર કમેન્ટને કારણે ચર્ચાઓમાં છે. તેમણે લોકોની નિંદાનો સામનો કરવો પડી રહ્યો છે. યૂટ્યુબ પર એક લાઈવ સેશન દરમિયાન, રણબીરે આલિયાને બોડી શેં કરી હતી, કેમકે તેમણે તેનાં બેબી બંપનાં વધતાં વજનને કારણે મજાક ઉડાવી હતી. 

રણબીર કપૂરની કમેન્ટ લોકોને પસંદ પડી નહીં અને તેમણે એક્ટરની નિંદા કરવાનું શરૂ કરી દીધું. બુધવારે રણબીર કપૂર ચેન્નાઈમાં એસેસ રાજામૌલી અને નાગાર્જુન સાથે બ્રહ્માસ્ત્રનાં પ્રમોશન પર જોવા મળ્યા. આખરે ત્યાં મીડિયા સાથે વાતચીતમાં તેમણે આ વિવાદ પર કમેન્ટ કરી. 

મીડિયા સાથે વાતચીત દરમિયાન રણબીર કપૂરને પૂછવામાં આવ્યું કે શું તેઓ આલિયા પર પોતાની કમેન્ટને સ્પષ્ટ કરવા માંગશે, કેમકે લોકો તેનાથી નારાજ છે. તેમણે તરત જ માફી માંગી અને એમ પણ સ્વીકાર કર્યું કે તેમનું સેન્સ ઓફ હ્યુમર ખરાબ છે. રણબીરે કહ્યું કે હા બિલકુલ. સૌથી પહેલા, હું પોતાની પત્નીને એ બધી વસ્તુઓ સાથે પ્રેમ કરું છું, જે મારા જીવનમાં છે. 

રણબીર - આલિયાએ એપ્રિલમાં કર્યા હતા લગ્ન 
રણબીર કપૂરે સ્પષ્ટતા આપતા કહ્યું કે મારુ સેન્સ ઓફ હ્યુમર ખરાબ છે અને ક્યારેક એ મારા પર જ ભારે પડી જાય છે. એટલા માટે જો મેં કોઈને ઠેસ પહોંચાડી છે, તો હું શરમ અનુભવું છું. આલિયા અને રણબીર બંને બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે. તેમણે આ જ વર્ષે એપ્રિલમાં લગ્ન કર્યા હતા. 

9 સપ્ટેમ્બરનાં રોજ રિલીઝ થશે બ્રહ્માસ્ત્ર 
વર્ક ફ્રન્ટની વાત કરી તો બંને પહેલી વાર બ્રહ્માસ્ત્રમાં એકસાથે સ્ક્રીન શેર કરતાં જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મોની રૉય પણ મુખ્ય રોલ નિભાવી રહ્યા છે. ફિલ્મને અયાન મુખર્જીએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરનાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ