બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / rakesh tikait said gujarat will soon go to gather support for farmers movement

મુલાકાત / ખેડૂત આંદોલન વચ્ચે રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, કહ્યું- સમર્થન માટે ગુજરાત જઈશ

Bhushita

Last Updated: 08:12 AM, 22 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય કિસાન યૂનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે તેઓ ખેડૂતોના સમર્થનમાં ગુજરાતની મુલાકાત લેશે.

  • રાકેશ ટિકૈતનું મોટું નિવેદન
  • ખેડૂતોનું સમર્થન મેળવવા લેશે ગુજરાતની મુલાકાત
  • ગાઝીપુર બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે ટિકૈત

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે રવિવારે કહ્યું કે કેન્દ્રના વિવાદિત કાયદાની વિરોધમાં ચાલી રહેલા આંદોલનને માટે સમર્થન માંગવા માટે જલ્દી ગુજરાતની મુલાકાત લેશે. ટિકૈતે ટિપ્પણી કરી છે દિલ્હી- ઉત્તરપ્રદેશની સીમા પર ગાઝીપુરમાં ગુજરાત અને મહારાષ્ટ્રના એક સમૂહથી મુલાકાત કરી ચૂક્યા છે અને ટિકૈત ગાઝીપુર બોર્ડર પર જ નવેમ્બર મહિનાથી આંદોલન કરી રહ્યા છે. 

દૂધની કિંમતોને લઈને આપ્યું નિવેદન

ભારતીય કિસાન નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂત અંતમાં પોતાની કૃષિ ઉપજનો કોઈ ભાગ લઈ શકશે નહીં કેમકે  નવા કાયદા ફક્ત કોર્પોરેટરનો પક્ષ લેશે. તેઓએ ઉદાહરણ આપતા કહ્યું કે ગામમાં દૂધની કિંમત 20-22 રૂપિયા લિટર હોય છે પણ આ મોટી વ્યાપારિક કંપનીઓની મદદથી શહેરમાં પહોંચે છે તો તેની કિંમત 50 રૂપિયા પ્રતિ લિટર થાય છે. 

આ સ્થિતિ ચિંતાનો વિષય

ટિકૈતે કહ્યું કે મોટા વ્યાપારિક ઘરાના ખાદ્યન્નનો ભંડાર કરનારા મોટા મોટા ગોદામ બનાવી રહ્યા છે અને બજારમાં અન્નની ખામી આવવાથી તેમને પોતાની પસંદની કિંમતે વેચી રહ્યા છે. ટિકૈતે કહ્યું કે આવી સ્થિતિ નહીં થવા દઈએ. અમે ફક્ત એ વાતને લઈને ચિંતિત છીએ અને અમે આ થવા દઈશુ નહીં. આ દેશના પાકને કોર્પોરેટર જ નિયંત્રિત કરે એ શક્ય નથી. ગુજરાતના ગાંધીધામથી આવેલા સમૂહે ટિકૈતને ચરખો પણ ભેટ કર્યો છે. 

ટિકૈત જલ્દી આવશે ગુજરાત

તેઓએ કહ્યું કે ગાંધીજીએ બ્રિટિશને ભારતથી ભગાડવા માટે ચરખાનો ઉપયોગ કર્યો હતો અને અમે આ ચરખાની મદદથી કોર્પોરેટરને ભગાડીશું. અમે જલ્દી ગુજરાત આવીશું અને નવા કાયદા માટે ખેડૂતોના પ્રદર્શનના માટે સમર્થન મેળવીશું, આ સાથે હરિયાણાના રોહતક જિલ્લાની 20થી વધુ મહિલાઓ પણ ગાઝીપુરમાં આંદોલમાં સામેલ છે અને આંદોલનને પોતાના સમર્થનનું આશ્વાસન આપ્યું છે. દિલ્હીના સિંઘુ, ટિકરી, ગાઝીપુર બોર્ડર પર અનેક ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. તેમની માંગ છે કે કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદાને રદ્દ કરે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ