બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Rains in 73 talukas of Gujarat

મેઘાનું આગમન / ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની આગાહી વચ્ચે આજે 73 તાલુકામાં મેઘની મહેર, વડોદરામાં ઠેર-ઠેર પાણી ભરાયા

Shyam

Last Updated: 10:28 PM, 24 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની આગાહી વચ્ચે આજે 73 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, સૌરાષ્ટ્રના અમરેલી સહિત દક્ષિણ ગુજરાતના ડાંગમાં વરસાદ વરસ્યો હતો

  • રાજ્યના 73 તાલુકામાં વરસ્યો વરસાદ
  • અત્યાર સુધીમાં પલસાણા 3.5 ઇંચ અને વધઇમાં 3 ઇંચ વરસ્યો વરસાદ
  • તિલકવાડામાં 2.75 ઇંચ અને ખેરગામમાં 2.5 ઇંચ વરસ્યો વરસાદ 

ગુજરાતમાં એક સપ્તાહ માટે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી હતી. આમ છતાં અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં 4 દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો હતો. સવારના ઉકળાટ બાદ બપોર પછી ધીમે-ધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશી લાગણી જોવા મળી છે. જીંજુડા, પીઠવડી, સેંજળ, મેવાસામાં વરસાદના છાંટા જોવા મળ્યા હતા. 

હવામાન વિભાગ દ્વારા કરાઈ હતી આગાહી

ગઈકાલે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હવે આગામી 1 સપ્તાહ સુધી ભારે વરસાદની કોઈ સંભાવના નથી. હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યુ કે, જૂન મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ થયો છે. પણ 23 જૂનથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. અને એક સપ્તાહ સુધી ગુજરાતમાં વરસાદની કોઈ એક્ટિવ સિસ્ટમ નથી. જેથી ભારે વરસાદની સંભાવના નથી. જોકે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તો રાજ્યભરમાં વરસાદી ઝાપટા પડી શકે છે.

આજે રાજ્યના 73 તાલુકામાં વરસ્યો વરસાદ

  • પલસાણામાં 3.5 ઈંચ, વઘઈમાં 3 ઈંચ વરસાદ
  • તિલકવાડામાં પોણા 3 ઈંચ, વાલિયામાં 2.5 ઈંચ
  • ખંભાતમાં 2.5 ઈંચ, ખેરગામમાં 2.5 ઈંચ વરસાદ
  • ચિખલીમાં સવા 2 ઈંચ, કપડવંજમાં સવા 2 ઈંચ
  • ગણદેવીમાં સવા 2 ઈંચ, ફતેપુરમાં 2 ઈંચ વરસાદ
  • અંકલેશ્વરમાં 2 ઈંચ, વાંસદામાં 2 ઈંચ વરસાદ
  • બારડોલીમાં 1.5 ઈંચ, નેત્રાંગમાં 1.5 ઈંચ વરસાદ
  • હાલોલમાં 1.5 ઈંચ, નવસારીમાં 1.5 ઈંચ વરસાદ
  • વાસોમાં 1.5 ઈંચ, ડાંગમાં 1.5 ઈંચ વરસાદ
  • ડોલવણમાં 1.5 ઈંચ, વલસાડમાં 1 ઈંચ વરસાદ
  • ઓલપાડમાં 1 ઈંચ, શિનોરમાં 1 ઈંચ વરસાદ
  • જલાલપોરમાં 1 ઈંચ, ગરૂડેશ્વરમાં 1 ઈંચ વરસાદ
  • મોરવા હડફમાં 1 ઈંચ, છોટાઉદેપુરમાં 1 ઈંચ વરસાદ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ