બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / pushpa 2 the rule allu arjun with director sukumar and devi sri prasad

મનોરંજન / આવી રહ્યું છે 'પુષ્પા 2'નું ધમાકેદાર સંગીત, નિર્દેશક અને કમ્પોઝર સાથે અલ્લુ અર્જુન પણ મચાવશે ધમાલ

Arohi

Last Updated: 12:05 PM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pushpa 2 The Rule Allu Arjun: 'પુષ્પા 2'નું ધમાકેદાર સંગીત તૈયાર થઈ રહ્યું છે. એવામાં કંપોઝર અને નિર્દેશકની સાથે અલ્લૂ અર્જૂન જોવા મળ્યા હતા.

અલ્લૂ અર્જૂનની આગામી ફિલ્મ 'પુષ્પા 2'ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આગામી 8 એપ્રિલે અલ્લૂના જન્મદિવસના અવસર પર આ ફિલ્મનું ટીઝર જાહેર થશે. જેની ફેંસ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે ખબર આવી રહી છે કે આ ફિલ્મના સંગીતને લઈને પણ નિર્માતાઓ ખૂબ જ ધ્યાન આપી રહ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pushpa (@pushpamovie)

હાલમાં જ અલ્લૂ અર્જૂન, નિર્દેશક સુકુમાર અને કંપોઝર દેવીશ્રી પ્રસાદને સાથે જોવામાં આવ્યા હતા. ત્રણેય એક સંગીત સત્ર માટે સાથે આવ્યા હતા. નિર્માતાઓએ ફોટો શેર કરીને જાણકારી આપી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pushpa (@pushpamovie)

'પુષ્પા 2'ના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી તસ્વીરો 
ફિલ્મ 'પુષ્પા'ના ઓફિશ્યલ સોશિયલ મીડિયા હેન્ડલ પર એક ફોટો શેર કરવામાં આવ્યો છે. તેમાં અભિનેતા અલ્લૂ, નિર્દેશક સુકુમાર અને કંપોઝર દેવશ્રી પ્રસાદની સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. તેની સાથે કેપ્શન લખ્યું છે, "આઈકન સ્ટાર અલ્લૂ અર્જૂન, સુકુમાર અને દેવી પ્રસાદ 'પુષ્પા 2 ધ રૂલ'ના મ્યૂઝિક સેશન માટે પોતાના ઈયરફોનની વ્યવસ્થા કરી લો."

વધુ વાંચો: રામાયણના સેટ પરથી તસવીરો સહિત Video લીક, દશરથ-કૈકેયી બનેલા અરૂણ ગોવિલ અને લારા દત્તાનો લુક રિવીલ

આ દિવસે રિલીઝ થશે ફિલ્મ 
વર્ષ 2021માં આવેલી ફિલ્મ 'પુષ્પા'ના બીજા ભાગના રૂપમાં 'પુષ્પા 2' આ વર્ષે દર્શકોની વચ્ચે આવશે. આ ફિલ્મ ગણતંત્ર દિવસના અવસર પર 15 ઓગસ્ટ 2024એ દુનિયાભરમાં રિલીઝ થશે. ગઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી હતી. બીજા પાર્ટને લઈને પણ દર્શકોની વચ્ચે ગજબનો ઉત્સાહ છે. જોકે આ ફિલ્મનું વધુ એક પોસ્ટર જાહેર કરીને તેનું ટીઝર રિલીઝની જાહેરાત કરવામાં આવી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ