બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મનોરંજન / priyanka chopra share her picture with blood

બોલીવૂડ / પ્રિયંકા ચોપરાના ચહેરા પર લોહીના ડાઘ જોઇને ફેન્સ થયા હેરાન, એક્ટ્રેસને કંઇ...

Kinjari

Last Updated: 11:40 AM, 16 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોલીવૂડ સ્ટાર બની ચૂકેલી પ્રિયંકા ચોપરા જોનાસ પોતાના બિગ બજેટ પ્રોજેક્ટમાં બિઝી છે. હાલમાં પ્રિંયકાની એવી તસવીર વાયરલ થઇ રહી છે જેનાથી ફેન્સ હેરાન થઇ ગયા છે.

  • પ્રિયંકા ચોપરાએ શૅર કરી તસવીર 
  • ચહેરા પર લાગ્યુ છે લોહી 
  • પીસીની આ તસવીર જોઇને ફેન્સ હેરાન 

લોહીવાળી તસવીર

પ્રિયંકા ચોપરાની એક એવી તસવીર સામે આવી છે જેનાથી ફેન્સ ચિંતામાં મુકાઇ ગયા છે. તસવીરમાં પ્રિયંકાના ચહેરા પર ઘા અને લોહીના ડાઘા દેખાઇ રહ્યાં છે. આ તસવીર ખુબ વાયરલ થઇ રહી છે. 

 

 

કામ માટે ઑનેસ્ટ પ્રિયંકા 

ફિલ્મોમાં પ્રિયંકા પોતાના પાત્રની દરેક માગ પૂરી કરે છે. ક્યારેક બોડી ટ્રાંસફોર્મેશન, ક્યારેક હેવી મેક અપ ક્યારેક અન્ય કોઇ વસ્તુ. હાલમાં પ્રિયંકા પોતાની વૅબ સિરીઝ સિટાડેલના શૂટિંગમાં વ્યસ્ત છે. 

 

 

તસવીરમાં કહ્યો હાલ

આ તસવીરમાં પ્રિયંકાના ચહેરા પર લોહીના ડાઘા નજર આવી રહ્યાં છે. પીસીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ તસવીર શૅર કરી છે. તેણે લખ્યું કે, હાં તારે બીજા શખ્સનો હાલ જોવો જોઇએ. સાથે જ તેણે હેશટેગ એક્ટર લાઇફનો પણ ઉપયોગ કર્યો છે. 

બોલીવૂડથી દૂર પ્રિયંકા 

પ્રિયંકા હાલમાં બોલીવૂડથી દૂર છે અને તે હોલિવૂડના પ્રોજેક્ટ પર વધારે ધ્યાન આપી રહી છે. ગયા વર્ષે તે વાઇટ ટાઇગરમાં નજર આવી હતી જે બાદથી તે ભારતીય સિનેમામાં નજર આવી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ