બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / વિશ્વ / President Donald Trump Visits Troops In Afghanistan

અમેરિકા / ફલોરિડા જઇ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ કેમ અચાનક પહોંચી ગયા અફઘાનિસ્તાન

Divyesh

Last Updated: 09:26 AM, 29 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોઇપણ જાહેરાત કર્યા વગર ગુરૂવારના રોજ અચાનક અફઘાનિસ્તાન પહોંચી ગયા. ઉલ્લેખનીય છેકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફલોરિડા જઇ રહ્યાં હતા, પરંતુ અચનાક પ્લાન બદલી નાંખી અફઘાનિસ્તાન પહોંચી ગયા.

  • ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી સૈનિકોને પીરસ્યું ભોજન
  • કાબૂલ બહાર બાગ્રામ એરબેસ પર તૈનાત સૈનિકોને મળ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફલોરિડા જઇ રહ્યા ત્યારે અચાનાક પ્લાન બદલી અફઘાનિસ્તાનની મુલાકાતે પહોંચીગયા. જ્યાં ટ્રમ્પે અમેરિકાના સૈનિકા સાથે મુલાકાત કરી અને તાલિબાન સાથે 18 વર્ષ ચાલી રહેલા સંઘને ખત્મ કરવાની પહેલની શરૂઆત કરી. 

ટ્રમ્પે અહીં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે તાલિબાન એક સમજૂતિ કરવા ઇચ્છે છે, તેને લઇને અમે તેની સાથે બેઠક કરી રહ્યાં છે. અમે કહી રહ્યાં છે કે સંઘર્ષ વિરામ હોવો જોઇએ, તેઓ સંઘર્ષ વિરામ નહોતા ઇચ્છતા પણ હવે તેઓ સંઘર્ષ વિરામ કરવા ઇચ્છે છે. 

યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે અમે તાલિબાન સાથે શાંતિ વાર્તા ફરીથી શરૂ કરી દીધી છે. ત્રણ મહિનાથી આ શાંતિ વાર્તા સ્થગિત કરી દેવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ