બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મુંબઈ / Pre-Monsoon Rains In Mumbai

હવામાન / મુંબઈમાં પ્રિ-મોન્સૂનનાં પ્રથમ વરસાદથી લોકોને રાહત, 11 વિમાનો કરાયા ડાયવર્ટ

vtvAdmin

Last Updated: 04:42 PM, 11 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય હવામાન વિભાગ અનુસાર, મુંબઇમાં આજે પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાનાં એંધાણ છે. હવામાનનાં વૈજ્ઞાનિકોનું એવું અનુમાન છે કે મુંબઇમાં આગામી બે દિવસો સુધી ખૂબ ભારેમાં ભારે વરસાદ થતો રહેશે.

Rain in Mumbai

મુંબઇઃ શહેરમાં રવિવારનાં રોજ મોડી રાત્રે પ્રી-મોન્સૂને દેખાડો દીધો છે. વડાલા વિસ્તારમાં ધમાધમ વરસાદ થયો. આનાંથી લોકોને ગરમીથી સારી એવી રાહત મળી છે. હવામાન વિભાગે મોન્સૂન કેરલથી શરૂ થતા દેશનાં અન્ય ભાગોમાં પહોંચવાની પણ જાહેરાત કરી છે. દક્ષિણ ભારતમાં વરસાદ શરૂ થયો છે. ઉત્તર ભારત સુધી મોન્સૂન સુધી પહોંચવામાં હજી થોડોક સમય બાકી છે.

રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર), હરિયાણા અને પંજાબમાં 11 જૂન બાદ ગરમીથી રાહત મળશે, જ્યારે પશ્ચિમી વિક્ષોભને કારણે વરસાદ થશે. ત્યારે બીજી બાજુ પૂર્વોત્તરમાં વાતાવરણની સ્થિતિ મોન્સૂન અનુકૂળ હોવાંથી અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી હતી.

ત્યારે સમગ્ર દેશનાં મોટા ભાગનાં વિસ્તારોમાં પણ હજી ક્યાંક ક્યાંક ગરમીનો કહેર શરૂ છે. ઉત્તર ભારતનાં મેદાની વિસ્તારો, મધ્ય ભારત અને દક્ષિણ ભારતનાં અનેક વિસ્તારોમાં પારો 45 ડિગ્રી સેલ્સિયસને પાર જઇ ચૂકેલ છે.

ભારતીય હવામાન વિભાગ અનુસાર, મુંબઇમાં આજે પણ તેજ વરસાદનાં એંધાણ છે. હવામાન વૈજ્ઞાનિકોનાં કહેવા અનુસાર મુંબઇમાં આગામી બે દિવસોમાં એક તેજીથી જ ધારદાર વરસાદ થતો રહેશે. હવામાન વિભાગનાં કહેવા અનુસાર મુંબઇ અને તેની આસપાસનાં વિસ્તારોમાં 11 જૂનથી 13 જૂન સુધી હળવો વરસાદ થશે. ત્યારે 14થી 17 જૂન સુધીમાં ધારદાર વરસાદ થવાનાં એંધાણ છે.

અરબ સાગરમાં ઓછાં દબાણને કારણ મુંબઇમાં વરસાદઃ
અરબ સાગરમાં ઓછાં દબાણ બાદ મુંબઇમાં ભારે વરસાદ થઇ શકે છે. મોડી રાત્રીએ શરૂ થયેલ ભારે વરસાદ હજી પણ કેટલાંક વિસ્તારોમાં શરૂ હતો. વરસાદને લઇને થાઇ એરવેઝનું એક વિમાન પણ રનવે પર સાઇટ લાઇટ સાથે અથડાયું હતું.

11 વિમાનો કરાયા ડાયવર્ટઃ
મોન્સૂનનો પ્રથમ વરસાદ અને ખરાબ વાતાવરણને કારણે મુંબઇ એરપોર્ટથી ઓછામાં ઓછાં 11 વિમાનોને ડાયવર્ટ કર્યા હોવાનાં સમાચાર છે. ભારે વરસાદથી જ્યાં લોકોને રાહત મળી છે તો બીજી બાજુ તેની અસર રેલ્વે સેવા પર પણ જોવા મળી. અનેક ટ્રેનો પણ મોડેકથી ચાલી રહી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ