બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Prashant Kishor to take charge of Gujarat Congress? Find out what strategy was decided at the Gandhinagar meeting

રાજકારણ / ગુજરાત કોંગ્રેસની જવાબદારી સંભાળશે પ્રશાંત કિશોર ? ગાંધીનગરની બેઠકમાં જાણો શું નક્કી થઈ રણનીતિ

Kiran

Last Updated: 11:32 PM, 12 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ ધારાસભ્યોની ગાંધીનગર ખાતે મહત્વની બેઠક મળી, જેમાં પ્રશાંત કિશોરને પણ ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવે તેવી માંગ ઉઠી છે

  • ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક યોજાઈ
  • પ્રભારી,પ્રદેશ નેતૃત્વ અંગે જલ્દી નિર્ણય લેવાનો સુર 
  • તાત્કાલિક પ્રભારી અંગે નિર્ણય લેવાય તેવી માંગ 

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર વિધાનસભા 2022ની ચૂંટણીને લઇને કોંગ્રેસે તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. જેને લઈ ગઈ કાલે કોંગ્રેસ ધારાસભ્યોની ગાંધીનગર ખાતે મહત્વની બેઠક મળી હતી આ બેઠકમાં સંગઠનને મજબૂત બનવાવા તેમજ ગુજરાત કોંગ્રેસમ પ્રભારી અને પ્રદેશ પ્રમુખ અંગે જલ્દી નિર્ણય લેવામાં આવે તે અંગે પણ મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.

ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક યોજાઈ

સાંજે શરૂ થયેલી બેઠક અંદાજીત ચાર કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણી અને ભરતસિંહ સોલંકી, મધુસુદન મિસ્ત્રી અને અર્જુન મોઢવાડીયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખના પદનો જલ્દી નિર્ણય લેવાય તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. 
May be an image of 5 people, people standing, people sitting and text that says "हान नेतृत्व की महान परम्परा"
તાત્કાલિક પ્રભારી અંગે નિર્ણય લેવાય તેવી માંગ 

આ પદો પર તાલ્કાલિક નિમણૂંક થાય તે માટે હાઇકમાન્ડને રજુઆત કરવા ધારાસભ્યને દિલ્હી મોકલવાની વાત ઉપર ધારાસભ્યોએ સહમતી દર્શાવી હતી જેમાં કોંગ્રેસના સિનિયર નેતા મધુસુદન મિસ્ત્રી દિલ્હી જશે અને હાઇકમાન્ડ સમક્ષ માંગ મૂકે સર્વ સંમતિ પણ દર્શાવવામાં આવી છે.


May be an image of 5 people, people standing and indoor
 

પ્રભારી,પ્રદેશ નેતૃત્વ અંગે જલ્દી નિર્ણય લેવાનો સુર 

મહત્વનું છે કે ગુજરાતમાં કોંગ્રેસની એકબાદ એક કારમો પરાજય મેળવ્યા બાદ 2022ની ચૂંટણી માટે સંગઠનમાં પરિવર્તન કરવું આવશ્યક બની ગયું છે ત્યારે વર્તમાન પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા રાખવા એ અંગે હાઇકમાન્ડ નિર્ણય કરે તેવી માંગ ઉઠી છે ધારાસભ્યની બેઠકમાં પ્રશાંત કિશોરને પણ ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવે તેવી માંગ ઉઠી છે તો  જાણીતા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને મોટી જવાબદારી સોંપી શકે છે તેવું પણ મનાઈ રહ્યું છે.
May be an image of 5 people, people standing and indoor

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ