આપઘાત / ઘરકંકાસમાં મહિલાએ એસિડ પીને કર્યું મોતને વ્હાલું, મહિલાના ગર્ભમાં રહેલા બે બાળકોના પણ મોત

Pragnent wife drink acid and she is dead

રાજકોટના ભીચરી અમરગઢ ગામે ઘરકંકાસમાં એક મહિલાએ એસિડ પીને મોતને વ્હાલું કરી લીધું. મહિલા ગર્ભવતી હતી અને તેના ગર્ભમાં બે સંતાન હતા જેથી ત્રણેયના મોત નિપજ્યા છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ