બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Extra / pm-modi-says-defense-sector-scandal-in-congress-goverment

NULL / PM મોદીએ વીણી વીણીને ગણાવ્યા કોંગ્રેસ રાજમાં થયેલા ડિફેન્સ સેક્ટરના કૌભાંડ

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

નવી દિલ્હીઃ રાફેલ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર મોટા આરોપ લગાવ્યા છે. કોંગ્રેસ પર પીએમ મોદીએ પલટવાર કરતા કહ્યું કે તેઓ પૈસા બનાવવાનો રસ્તો શોધી રહ્યા છે. કોંગ્રેસે દેશના રક્ષા ક્ષેત્રને લૂંટયુ છે.

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ હંમેશા પૈસા બનાવવાનો રસ્તો શોધ્યો છે. કોંગ્રેસ માટે રક્ષા ક્ષેત્ર ફંડિંગનો સ્ત્રોત રહ્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના ગોટાળાઓથી સેનાનું મનોબળ ઘટ્યું છે. તેમણે સેનાના મનોબળની પણ ચિંતા ન કરી.

તેમણે ટ્વીટ કરી કહ્યું કે કોંગ્રેસ રાજમાં એટલે 40 અને 50ના દાયકામાં જીપ કૌભાંડ થયું. 80ના દાયકામાં બોફોર્સ કૌભાંડ થયું. તેમણે કોંગ્રેસના કૌભાંડોની લિસ્ટને લંબાવતા કહ્યું કે તેમની સરકારમાં અગસ્તા અને સબમરીન કૌભાંડ થયું.
  કોંગ્રેસ માટે રાષ્ટ્રીય સુરક્ષા છે આવકનો સ્ત્રોત
પીએમ મોદીએ શનિવારે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે તેમના માટે રાષ્ટ્રીય સુરક્ષા અને રક્ષા ક્ષેત્રએ તો તિરસ્કૃત ક્ષેત્ર અથવા આવકનો સ્ત્રોત છે. મોદીએ નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમિલનાડુના ભાજપ કાર્યકર્તાઓની સાથે સંવાદ કર્યો હતો. તે દરમિયાન કહ્યું કે કોંગ્રેસ પૈસા બનાવવાનો રસ્તો માને છે પછી ભલે તેમાં સેનાના મનોબળ પર પણ અસર કેમ ન પડે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ