બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / વિશ્વ / PM Modi Inaugurate Nepal's Oli South Asia's First Ever Cross-Border Petroleum Pipeline

પેટ્રોલિયમ પાઇપલાઇન / PM મોદીએ આ કાર્ય કરતાની સાથે જ પાડોશી દેશમાં પેટ્રોલ-ડીઝલ થયું સસ્તું

Dhruv

Last Updated: 07:00 PM, 10 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીએ આજે સાઉથ એશિયાની પ્રથમ ક્રૉસ બોર્ડર પેટ્રોલિયમ પાઇપલાઇનનું ઉદ્ધાટન કર્યુ. આ ઉદ્ઘાટનની સાથે જ નેપાળમાં પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન તેલનાં ભાવ પણ 1.25 રૂપિયા સસ્તા થઇ ગયા છે. પીએમ મોદીએ મોતિહારી-અમલેખગંજ (નેપાળ) પેટ્રોલિયમ ઉત્પાદ પાઇપલાઇનનું ઉદ્ઘાટન કર્યુ છે.

Petroleum Pipeline

પ્રધાનમંત્રી મોદી એ મંગળવારનાં રોજ મોતિહારી-અમલેખગંજ (નેપાળ) પેટ્રોલિયમ ઉત્પાદન પાઇપલાઇન (Petroleum Pipeline) નું ઉદ્ઘાટન કર્યુ. આ દક્ષિણ એશિયાની પ્રથમ ક્રોસ-બોર્ડર પેટ્રોલિયમ ઉત્પાદનોની પાઇપલાઇન છે. પીએમ મોદીએ નેપાળનાં પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી સાથે વીડિયો કોન્ફરન્સિંગને આધારે આ પાઇપલાઇનનું ઉદ્ઘાટન કર્યુ.

આ દરમ્યાન પીએમ મોદીએ કહ્યું કે, 2015નાં વિનાશકારી ભૂકંપ બાદ જ્યારે નેપાળનું પુનઃનિર્માણનું બીડું ઝડપ્યું તો ભારતે પાડોશી અને નજીકનાં મિત્રનાં સંબંધે પોતાનો હાથ સહયોગ માટે આગળ વધાર્યુ. મને ખૂબ ખુશી છે કે નેપાળનાં ગોરખા અને નુવાકોટ જિલ્લાઓમાં અમારા પરસ્પર સહયોગથી ફરીથી ઘર વસ્યાં છે. સામાન્ય લોકોનાં માથા પર ફરીથી છત આવી છે.

પીએમ મોદીએ કહ્યું કે, આ ખૂબ સંતોષનો વિષય છે કે દક્ષિણ એશિયાની આ પ્રથમ ક્રૉસ-બોર્ડર પેટ્રોલિયમ પાઇપલાઇન રેકોર્ડ સમયમાં પૂર્ણ થઇ છે. જેટલી અપેક્ષા હતી, તેનાં અડધા સમયમાં આ બનીને તૈયાર થઇ છે. આનો શ્રેય આપનાં નેતૃત્વને, નેપાળ સરકારનાં સહયોગ અને અમારા સંયુક્ત પ્રયાસોને જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ