બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / PF Interest money not credited in your EPF account? Finance Ministry says THIS

જરુરી ખબર / PFનું વ્યાજ હજુ સુધી નથી થયું ને જમા? આવા કારણથી થઈ રહ્યું છે મોડું, સરકારે આપ્યું મોટું અપડેટ

Hiralal

Last Updated: 06:16 PM, 6 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય નાણા મંત્રાલયે ટ્વિટ કરીને જણાવ્યું કે સોફ્ટવેર અપડેટને કારણે ખાતાધારકોના ખાતામાં PFનું વ્યાજ જમા થવામાં વિલંબ થઈ રહ્યો છે.

  • PF વ્યાજ દર ખાતામાં જમા કરાવવામાં થઈ રહ્યો છે વિલંબ
  • ઘણા સભ્યોના ખાતામાં હજુ સુધી નથી આવ્યું PFનું વ્યાજ 
  • કેન્દ્રીય નાણા મંત્રાલયે હવે આપ્યું અપડેટ
  • સોફ્ટવેર અપડેટને કારણે PFનું વ્યાજ જમા થતા થઈ રહ્યો છે વિલંબ 

છેલ્લા ઘણા સમયથી પીએફ ખાતામાં વ્યાજ જમા થયું નથી, અથવા તો વ્યાજ જમા થઈ ગયું હોય તો પણ તે સભ્યોને દેખાતું નથી તેવી ઉઠેલી ફરિયાદનું સમાધાન કરતા કેન્દ્રીય નાણા મંત્રાલયે એક ટ્વિટ કર્યું છે. 

વ્યાજ સહિતની ચુકવણી કરાઈ રહી છે 
નાણા મંત્રાલયે કહ્યું છે કે વ્યાજની ચુકવણીમાં વિલંબનો અર્થ પૈસાની ખોટ નથી. મંત્રાલયે કહ્યું કે કોઈ પણ ગ્રાહક માટે કોઈ પણ વ્યાજની ખોટ નથી. તમામ ઇપીએફ ગ્રાહકોના ખાતામાં વ્યાજ જમા કરવામાં આવી રહ્યું છે. જો કે, ઇપીએફઓ દ્વારા  સોફ્ટવેર અપગ્રેડ કરવામાં આવતા સભ્યોને જમા વ્યાજ દેખાતું નથી કે તેઓ જોઈ શકતા નથી, તે થોડા સમયમાં જોઈ શકશે. મંત્રાલયે વધુમાં જણાવ્યું કે સેટલમેન્ટ ઇચ્છતા તમામ આઉટગોઇંગ સબસ્ક્રાઇબર્સ માટે અને ઉપાડ ઇચ્છતા ગ્રાહકોને વ્યાજ સહિતની ચુકવણી કરવામાં આવી રહી છે. 

પીએફ પર મળે છે 8.1 ટકા વ્યાજ  
આ વર્ષે જૂનમાં, નાણાં મંત્રાલયે પીએફ પરનું વ્યાજ 8.5% ટકાથી ઘટાડીને 8.1% ટકા કર્યું હતું. 40 વર્ષમાં પહેલી વાર પીએફના વ્યાજમાં આટલો મોટો ઘટાડો કરાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ