બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Passenger in Go first flight falls in love with air hostess, starts making obscene gestures, causes uproar

ગેરવર્તન / ગો ફર્સ્ટની ફ્લાઈટમાં પ્રવાસી એર હોસ્ટેસ પર મોહી પડ્યો, કરવા લાગ્યો અશ્લીલ ઈશારા, મચ્યો હોબાળો

Vishal Khamar

Last Updated: 09:46 PM, 7 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગો ફર્સ્ટ એરલાઈને આ મામલાની સંપૂર્ણ માહિતી ડીજીસીએને આપી છે. ફ્લાઇટના ક્રૂએ આ અંગે CISFને ફરિયાદ પણ કરી છે.

  • ફ્લાઇટમાં ગેરવર્તણૂકના કિસ્સાઓ વધી રહ્યા છે
  • ગો ફર્સ્ટ એરની ફ્લાઈટમાં એર હોસ્ટેસ સાથે અભદ્ર વ્યવહાર
  • વિદેશી મુસાફરે એર હોસ્ટેસ સાથે ગેરવર્તન કરી

 ફ્લાઇટમાં ગેરવર્તણૂકના કિસ્સાઓ વધી રહ્યા છે. હવે ગો ફર્સ્ટ એરની ફ્લાઈટમાં એર હોસ્ટેસ સાથે અભદ્ર વ્યવહારનો મામલો સામે આવ્યો છે. વિદેશી મુસાફરોએ એર હોસ્ટેસ સાથે ગેરવર્તન કર્યું હતું. એક વિદેશી મુસાફરે એર હોસ્ટેસને તેની પાસે બેસવાનું કહ્યું હતું અને એક મુસાફરે એર હોસ્ટેસ સાથે અભદ્ર વર્તન કર્યું હતું. આ ફ્લાઈટ ગોવામાં બનેલા નવા એરપોર્ટ પરથી દિલ્હીથી ગોવા જઈ રહી હતી. 

આ ઘટના 5 જાન્યુઆરીની છે. ફ્લાઇટના ક્રૂએ આ અંગે CISFને ફરિયાદ કરી છે. આ સાથે એરલાઈને આ ઘટનાની સંપૂર્ણ વિગતો DGCA સાથે શેર કરી છે. તાજેતરમાં, મુસાફરો અને એર હોસ્ટેસ સાથે દુર્વ્યવહારના કેસોમાં વધારો થયો છે. 

ફ્લાઇટમાં ગેરવર્તણૂકના કેસમાં વધારો થયો છે
આ પહેલા એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પણ એક યાત્રીએ મહિલા સહ-યાત્રી પર કથિત રીતે પેશાબ કરવાનો મામલો સામે આવ્યો હતો. દિલ્હી પોલીસે શનિવારે શંકર મિશ્રાની ધરપકડ કરી હતી, જે ગયા વર્ષે 26 નવેમ્બરના રોજ ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલ એર ઈન્ડિયાની ફ્લાઈટના બિઝનેસ ક્લાસમાં એક મહિલા સહ-મુસાફર પર નશામાં ધૂત હાલતમાં પેશાબ કરવાનો આરોપ હતો. 

એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO)  માફી માંગી
મહિલાએ એર ઈન્ડિયાને આપેલી ફરિયાદના આધારે દિલ્હી પોલીસે 4 જાન્યુઆરીએ આરોપી વિરુદ્ધ FIR નોંધી હતી. એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) કેમ્પબેલ વિલ્સને પણ શનિવારે એક મહિલા સહ-પ્રવાસી પર પેશાબ કરવાની ઘટના બદલ માફી માંગી હતી. સાથે જ કહ્યું કે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ચાર ક્રૂ મેમ્બર અને એક પાયલટને ફરજ પરથી હટાવી દેવામાં આવ્યા છે. એરલાઇન બોર્ડ પર આલ્કોહોલ સર્વ કરવા અંગેની તેની નીતિની સમીક્ષા કરી રહી છે. 

ઈન્ડિગોની એર હોસ્ટેસ સાથે ખરાબ વર્તન 
આ સિવાય તાજેતરમાં એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં પેસેન્જરે ઈન્ડિગોની એર હોસ્ટેસ સાથે ગેરવર્તન કર્યું હતું. વાસ્તવમાં, એક મુસાફર અને ઈન્ડિગો ફ્લાઈટ એટેન્ડન્ટ વચ્ચે ભોજનના વિકલ્પને લઈને દલીલ થઈ હતી. આ ઘટનાની લગભગ એક મિનિટ લાંબી વીડિયો ક્લિપ ટ્વિટર પર શેર કરવામાં આવી હતી અને વીડિયો શૂટ કરનાર યુઝરના જણાવ્યા અનુસાર આ ઘટના ઈન્ડિગોની ઈસ્તાંબુલ-દિલ્હી ફ્લાઈટમાં બની હતી. 

વીડિયોમાં ફ્લાઈટ એટેન્ડન્ટ અને પેસેન્જર વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. મીડિયા અહેવાલો અનુસાર, ઈન્ડિગોએ આ ઘટના પર પ્રતિક્રિયા આપી અને કહ્યું કે ફ્લાઇટમાં તેમના ક્રૂ નેતૃત્વએ દરમિયાનગીરી કરવી પડી કારણ કે પેસેન્જરે ખરાબ વર્તન દર્શાવ્યું હતું અને ફ્લાઇટ એટેન્ડન્ટમાંથી એકનું અપમાન કર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ