બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મુંબઈ / param bir singh may face action over 2 police quarters not paying 24 lakh

વિવાદ / મુંબઈના પૂર્વ પોલીસ કમિશનરનું ટૅન્શન વધ્યું, વધુ એક કેસમાં પરમબીર સિંહ સામે થઈ શકે કાર્યવાહી

Kavan

Last Updated: 10:55 AM, 22 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈના પૂર્વ કમિશનર પરમબીર સિંહના વિરૂદ્ધમાં વધુ એક કેસ મામલે કાર્યવાહી થઈ શકે છે.

  • પરમબીરસિંહ પર મકાનનું ભાડું ન ચૂકવવાનો આરોપ
  • મકાનના ભાડાના 24.66 લાખ ચૂકવવાના બાકી
  • પરમબીરસિંહે માત્ર 29.43 લાખ ચૂકવ્યા હોવાનો દાવો

પરમબીરસિંહ પર ઠાણેમાં પોસ્ટિંગ દરમિયાન માલાબારી હિલ્સ વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં રહેતા અને ભાડુ ન ચૂકવવાનો આરોપ લાગ્યો છે. મળતી માહિતી મુજબ પરમબીરસિંહ 2015 પહેલા મુંબઈમાં સ્પેશિયલ રિઝર્વ પોલીસ ફોર્સના એડિશનલ DGP હતા. 

માલાબાર હિલ્સમાં નીલિમા એપાર્ટમેન્ટમાં અપાયું હતું સરકારી મકાન 

આ દરમિયાન તેમણે માલાબાર હિલ્સમાં નીલિમા એપાર્ટમેન્ટમાં સરકારી મકાન અપાયું હતુ. ત્યાર બાદ 18 માર્ચ 2015ના રોજ તેમની ઠાણેમાં પોસ્ટિંગ થઈ હતી. પોસ્ટિંગ થયાં બાદ પણ તેમણે જુનુ સરકારી મકાન ખાલી કર્યું ન હતુ.

પરમબીરસિંહે માત્ર 29 લાખ 43 હજાર રૂપિયા ચૂકવ્યા

પોસ્ટિંગ દરમિયાન 17 માર્ચ 2015થી 29 જુલાઈ 2018 સુધી ભાડુ અને રોયલ્ટી મળીને કુલ 54.10 લાખ રૂપિયા થાય છે. તેમાથી પરમબીરસિંહે માત્ર 29 લાખ 43 હજાર રૂપિયા ચૂકવ્યા હતા. જ્યારે હજુ પણ તેમને 24 લાખ 66 હજાર રૂપિયા ચૂકવવાના બાકી છે. જેને લઈ હવે તેમના પર ભાડુ ન ચૂકવવા મામલે કાર્યવાહી થઈ શકે છે. 

દેશમુખે તેમના ખોટા કામો છુપાવવા મને બલિનો બકરો બનાવ્યો-પરમબીર સિંહ 

પરમબીર સિંહે સુપ્રીમ કોર્ટની તેમની અરજીમાં હોમ ગાર્ડ ડિપાર્ટમેન્ટમાં પોતાની ટ્રાન્સફર રદ કરવાની પણ માગ કરી હતી. તેમણે કહ્યું કે  હોમ ગાર્ડ ડિપાર્ટમેન્ટમાં મારી બદલીનો નિર્ણય ગેરકાયદેસર અને મનમાની છે તેથી તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. તેમણે કહ્યું કે પોતાના ખોટા કામો છુપાવવા મને બલિનો બકરો બનાવાયો છે. સિંહે તેમની અરજીમાં ઘણા આરોપોના પુરાવા પણ આપ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ