બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / વિશ્વ / Opportunity to travel abroad for only Rs 26: Flight from Mumbai only, airlines are offering

ના હોય! / માત્ર 26 રૂપિયામાં વિદેશયાત્રા કરવાનો મોકો: મુંબઈથી જ મળશે ફ્લાઇટ, એરલાઇન્સ આપી રહી છે ઓફર

Priyakant

Last Updated: 12:15 PM, 10 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રકૃતિ પ્રેમીઓના હોટ ફેવરિટ આ સ્થળે તમે જઈ શકો છો સસ્તા ભાડામાં, સુંદર બીચ અને પર્વતીય વિસ્તારોની સુંદરતા માટે આ સ્થળને પ્રવાસીઓ વધુ પસંદ કરે છે.

  • પ્રકૃતિ પ્રેમીઓના હોટ ફેવરિટ વિયેતનામની એર ટિકિટના માત્ર 26 રૂપિયા
  • વિયેતનામમાં ઉજવાતા બૌદ્ધ તહેવારો વિશ્વભરમાં પ્રખ્યાત
  • આ ઓફરનો લાભ લેવા માટે 13 જુલાઈ સુધીમાં ટિકિટ બુક કરાવવી પડશે

પ્રકૃતિ પ્રેમીઓ ફરવા માટે વિયેતનામને ખૂબ જ પસંદ કરે છે. અહીં ઉજવાતા બૌદ્ધ તહેવારો વિશ્વભરમાં પ્રખ્યાત છે. વિશ્વના ઘણા દેશોમાંથી લોકો અહીં બનેલા પેગોડાને જોવા માટે આવે છે. સુંદર બીચ અને પર્વતીય વિસ્તારોની સુંદરતા માટે વિયેતનામ પ્રવાસીઓમાં પસંદ કરવામાં આવે છે. જોકે તમારે  વિયેતનામ જવું છે પરંતુ હવાઈ મુસાફરીનું ભાડું જોઈને તમને બજેટ બગડવાનો ડર લાગે છે ? તો હવે વિયેતનામ ફરવા જવાનો આ તમારી માટે સારો મોકો છે. કેમ કે, અહીં તમને માત્ર 26 રૂપિયામાં એર ટિકિટ મળશે.

જાણો શું છે 26 રૂપિયાની ટીકીટનું સત્ય ? 

આ શાનદાર ઓફર વિયેતનામની વિયેટજેટ એરલાઈન્સ દ્વારા લેવામાં આવી છે. કંપની માત્ર 9,000 વિયેતનામી ડોંગ (VND) ના હવાઈ ભાડા પર ટિકિટ ઓફર લઈને આવી છે. વિયેતનામી ચલણનું મૂલ્ય ભારતીય ચલણ સામે ઘણું ઓછું છે અને 9,000 વિયેતનામી ડોંગની રેન્જ લગભગ 25 થી 30 રૂપિયા છે. એરલાઇન્સની આ ઑફર તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટની ફ્લાઇટ્સ માટે છે.

vietjetair

મુસાફરીની સમયરેખા કઈ હશે ? 

આ ઓફરનો લાભ લેવા માટે તમારે 13 જુલાઈ સુધીમાં ટિકિટ બુક કરાવવી પડશે. જ્યારે તમે 26 માર્ચ 2023 પછી મુસાફરી માટેનો સમય પસંદ કરી શકો છો. જ્યારે ભારતીય પેસેન્જર માટે આ ઓફર સપ્ટેમ્બરથી શરૂ થશે. તેઓ નવી દિલ્હી અને મુંબઈથી હનોઈ, હો ચી મિન્હ સિટી અને વિયેતનામમાં ફુ ક્વોકની ટિકિટ બુક કરી શકે છે.

ભારતમાં આ સેવા શરૂ કરાઇ છે 

VietJetએ તાજેતરમાં ભારતમાંથી 5 નવા આંતરરાષ્ટ્રીય રૂટ પર હવાઈ સેવા શરૂ કરી છે. જેમાં દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, અમદાવાદ અને બેંગ્લોરને ડા નાંગ શહેર સાથે જોડવામાં આવ્યા છે. જ્યારે તે પહેલાથી જ 4 હવાઈ માર્ગો પર સેવા ધરાવે છે. આમાં દિલ્હી અને મુંબઈથી હનોઈ અને હો ચી મિન્હ સિટીની સેવાનો સમાવેશ થાય છે.

ફરવા માટે પ્રકૃતિ પ્રેમીઓનું હોટ ફેવરિટ છે વિયેતનામ

પ્રકૃતિ પ્રેમીઓમાં વિયેતનામ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અહીં ઉજવાતા બૌદ્ધ તહેવારો વિશ્વભરમાં પ્રખ્યાત છે. તે જ સમયે, વિશ્વના ઘણા દેશોમાંથી લોકો અહીં બનેલા પેગોડાને જોવા માટે આવે છે. સુંદર બીચ અને પર્વતીય વિસ્તારોની સુંદરતા માટે વિયેતનામ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ