બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / રાજકોટ / One more serious allegation against Rajkot Crime Branch

ગંભીર આક્ષેપ / રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સામે વધુ એક ગંભીર આક્ષેપ, સાટાખત રદ કરવા બળજબરીથી યુવક જોડે સહી કરાવાના લાગ્યા આરોપ

Ronak

Last Updated: 12:15 PM, 12 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સામે વધુ એક ગંભીર આક્ષેપ લાગ્યો છે. જેમા જામનગરના યુવકે એવા આક્ષેપ લગાવ્યા કે સાટાખદ રદ કરવા તેનું અપહરણ કરી બળજબરીથી કોરા કાગળ પર તેની સહી લેવામાં આવી હતી.

  • રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સામે વધુ એક ગંભીર આક્ષેપ 
  • ફરિયાદી યુવકે ક્રાઈમ બ્રાન્ટ સામે અપહરણનો આક્ષેપ લગાવ્યો 
  • બળજબરીથી મારી 3 કોરા કાગળ પર સહી લીઘી: ફરિયાદી યુવક 

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર જ્યારથી ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. ત્યારથી રાજકોટ પોલીસ ચર્ચાનું કેન્દ્ર બની છે. કમિશનર પર લાગેલા આક્ષેપો બાદ રાજકોટ ક્રાઈમબ્રાંચ સામે પણ આક્ષેપો લાગ્યા હતા. ત્યારે વધુમાં ફરી રાજકોટ ક્રાઈમ બ્રાંચ સામે ગંભીર આક્ષેપો લાગ્યા છે. 

અપહરણનો આક્ષેપ 

જામનગરના યુવક દ્વારા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પર એવા આક્ષેપ લગાવામાં આવ્યા છે, કે ક્રાઈમ બ્રાંચ દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેમા કાળા કલરની નંબર વગરની કાચમાં તેને ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવ્યો હતો, તેવો તેનો આક્ષેપ સાથેજ તેણે એવું પણ કહ્યું ઢોલરામાં કરોડોની જમીનને લઈને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. 

સાટાખત રદ કરવા અપહરણ કરાયું હોવાને આક્ષેપ

યુવકે એવા આક્ષેપ લગાવ્યા છે કે સાટાખત રદ કરવા માટે તેનું અપરહણ કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે યુવકે એવું પણ કહ્યું છે કે તેને કમિશ્નર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે સમાધાન કરી નાખ. બાલાજી હોલ પાસે વકીલની ઓફિસામાં 3 કોરા કાગળ પર તેની સહી કરવામાં આવી તેવું ફરિયાદી યુવકનું કહેવું છે. 

જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ 

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે યુવકે એવું પણ કહ્યું કે જડો સહિ નહિ કરે તો મને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. જેમા વકીલ જયેશ બોધરાની ઓફિસમાં યુવકને ધમકી આપવામાં આવી હતી. સાથેજ ફરિયાદી યુવકે એવું પણ કહ્યું કે સહી કરાવીને મને 200 રૂપિયા ભાડું આપી બધા ત્યાથી જતા રહ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ