બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / On Camera, Men With Swords Attack Police Van Carrying Aaftab Poonawala

ક્રાઈમ / 'આફતાબના 70 ટુકડા કરી નાખવા હતા', બોલ્યો હુમલાખોર, આખો પ્લાન સમજાવ્યો

Hiralal

Last Updated: 09:08 PM, 28 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના ચકચારી શ્રદ્ધા વોલ્કર હત્યાના એકમાત્ર આરોપી આફતાબની પોલીસ વાન પર હુમલો કરનાર એક આરોપીએ હુમલાનો પ્લાન સમજાવ્યો.

  • શ્રદ્ધાના હત્યારા આફતાબની વાન પર બે લોકોનો તલવારથી હુમલો
  • પોલીસે બે આરોપીઓની અટકાયત કરી
  • એક હુમલાખોર બોલ્યો, તેના 70 ટુકડા કરવા હતા
  • અમારી બેન-દીકરી શ્રદ્ધાના તેણે 35 ટુકટા કર્યાં 

દિલ્હીના ચકચારી શ્રદ્ધા વોલ્કર હત્યાનો આરોપી આફતાબ જોઈને લોકો ઉકળવા લાગ્યાં છે અને તેને મારી નાખવા લોકો તલપાપડ થયા છે. તેના પહેલા સંકેત આપતી એક મોટી ઘટનામાં પોલીસની ટીમ જ્યારે એફએસએલ ઓફિસની બહાર નીકળીને આફતાબને વાનમાં બેસાડ્યો બરાબર ત્યારે બે લોકો તેમની કાર લાવીને વાનની સામે ઊભી કરી હતી અને પછી તલવાર લઈને વાનને મારવા લાગ્યા હતા. પોલીસે નિગમ ગુર્જર નામના એક શખ્સને અટકાયતમાં લીધો છે. 

આફતાબના 70 કટકા કરવા હતા
આરોપી નિગમ ગુર્જરે એવું કહ્યું કે અમારે આફતાબને કાપી નાખવો હતો. અમે ગુરુગ્રામના 15 લોકોને લઈને આવ્યાં હતા. 
તમામ લોકો સવારે દિલ્હી આવ્યા હતા અને ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં બેઠા હતા. લેબની બહાર રેકી કરતા રહ્યા. પોલીસ પૂછપરછમાં નિગમ ગુર્જરે જણાવ્યું હતું કે આફતાબ 70 ટુકડા કરવાના હતા. આફતાબે અમારી બહેન-પુત્રીના 35 ટુકડા કરી નાખ્યા હતા. મને આ વાતનો ગુસ્સો આવ્યો. આફતાબને મારીને અમે પાછા જવાના હતા પરંતુ પોલીસે અમારો ખેલ બગાડી નાખ્યો 

પોલીસને કારમાંથી મળ્યાં હથોડા અને તલવારો 
પોલીસ નિગમ ગુર્જરના અન્ય સહયોગીઓની શોધખોળ કરી રહી છે. પોલીસને મળી આવેલી કારમાં હથોડા, વિકેટ, તલવારો મળી આવી છે. નિગમ ગુર્જરે કહ્યું- આફતાબે અમારી બહેન અને દીકરીની હત્યા કરી છે. અમે આ જ રીતે ઘટનાને અંજામ આપવાના હતા. આફતાબે અમારી બહેનના 35 ટુકડા કર્યા હતા, અમે તેના 70 ટુકડા કરી નાખ્યા હોત. અમે આખો પ્લાન કરીને ઘેરથી નીકળ્યાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ