બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / વિશ્વ / Nothing to do. Just sleep in the office, get Rs. 23,000 a night

લોકડાઉનમાં જલસા / આવું કરવું કોને ન ગમે : કામ કંઈ નહીં ઓફિસમાં સુવાનું, એક રાતના મળે છે 23,000 રુપિયા

Hiralal

Last Updated: 09:28 PM, 31 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકડાઉનને કારણે ચીનમાં બેન્કો અને રોકાણ કંપનીઓ તેમના કર્મચારીઓને ઓફિસોમાં સુવાના એક રાતના 23000 રુપિયા આપી રહી છે.

  • ચીનમાં શંઘાઈમાં કોરોના લોકડાઉન
  • બેન્કો અને રોકાણ કંપનીઓ કર્મચારીઓને બોલાવી રહી છે ઓફિસોમાં
  • કર્મચારીઓને ઓફિસોમાં રોકાવાના એક રાતના આપે છે 23000 રુપિયા

ચીની કંપનીઓ તેના કર્મચારીઓને ઓફિસમાં રાતવાસો કરવા માટે પ્રોત્સાહન આપી રહી છે અને આવું કરનાર કર્મચારીઓને મોટી રકમ આપી રહી છે. ચીનમાં બેંકો અને રોકાણ કંપનીઓ તેમના કર્મચારીઓને ઓફિસમાં બોલાવી રહી છે, તેમજ તેમને ઓફિસમાં રહેવાનું કહી રહી છે. આ કારણે કર્મચારીઓને ઓફિસની અંદર જ સૂવું પડે છે. હકીકતમાં, આનું એક મોટું કારણ ચીનમાં કોવિડ -19 ના કેસોની વધતી સંખ્યા અને લોકડાઉન છે.

ચીનના શંઘાઈમાં લોકડાઉન,કંપનીઓ કર્મચારીઓને ઓફિસોમાં જ રોકી રહી છે 
હકીકતમાં, આ દિવસોમાં ચીનના મુખ્ય શહેર શાંઘાઈમાં લોકડાઉન છે. ચીનના આ શહેરમાં 1,000થી વધુ નાણાકીય સંસ્થાઓ છે. આ સાથે જ શાંઘાઈમાં ચીનનું સૌથી મહત્વનું સ્ટોક એક્સચેન્જ પણ છે.

રાતે ઓફિસમાં રોકાવા માટે કંપનીઓ કર્મચારીઓને બીજી સુવિધા પણ આપી રહી છે 

સીએનએનના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. શંઘાઈમાં વેપારીઓ અને ફંડ મેનેજરોને રાતવાસો કરવા માટે 6 હજારથી 23 હજાર રૂપિયા મળી રહ્યા છે. સાથે જ ઘણી કંપનીઓએ તો કર્મચારીઓના ડેસ્ક પાસે ફોલ્ડિંગ બેડ પણ લગાવી દીધા છે. કેટલીક કંપનીઓ તેના કર્મચારીઓને સુવાની પથારી, મંજન-સાબુ, ભોજન સહિતની બીજી સુવિધાઓ પણ આપી રહી છે.

74,000 હજાર કરોડ સંપત્તિ ધરાવતી કંપની પણ કર્મચારીઓને રાતે રોકાવાનું કહી રહી છે 

ચીનની જાણીતી ઝોંગ ઓ એસેટ મેનેજમેન્ટ કંપનીએ તેના ડિરેક્ટર અને ફંડ મેનેજરને ઓફિસોમાં રહેવાનું જણાવી દીધું છે અને બદલામાં તેમને સારી એવી રકમ પણ આપવામાં આવી રહી છે.આ કંપની 74,000 હજાર રુપિયાની સંપત્તિની માલિક છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ