બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મનોરંજન / Nora Fatehi turns cute street vendor in Bangkok. Watch hilarious video

VIRAL / VIDEO: આ HOT એક્ટ્રેસ વિદેશી રસ્તા પર કપડા વેચતા જોવા મળી

vtvAdmin

Last Updated: 01:15 PM, 12 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડ એક્ટ્રેસ નોરા ફતેહી પોતાની યૂનિક ડાન્સિંગ સ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે. નોરાના વીડિયો સતત સોશ્યલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

જોકે આ વખતે નોરા પોતાના ડાન્સને કારણે નહી પરંતુ બીજી ટેલેન્ટને કારણે ચર્ચામાં છે. જી હા, નોરાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે કપડા વેચતી જોવા મળી રહી છે. આ વીડિયો વાયરલ થતા જ એક્ટ્રેસના ફેન્સ પણ ચોંકી ગયા અને પૂછી રહ્યા છે કે શું તે એક્ટિંગ છોડી દીધી? 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Catch me at your nearest street market selling shorts. LOL @rajitdev

A post shared by Nora Fatehi (@norafatehi) on

નોરાએ પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શૅર કર્યો છે જેમાં તે બેંગ્કોકમાં શૉટ્સ વેચતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં નોરા બૂમો પાડી રહી છે કે, ‘કપડાં લઈ લો, કપડાં લઈ લો’. આ વીડિયોમાં એક્ટ્રેસ ટી-શર્ટ્સ અને શોર્ટ્સમાં જોવા મળી. 

 

વીડિયોમાં નોરાની આસપાસ કપડાંનો ઢગલો જોવા મળ્યો અને તેની ખાસ વાત એ છે કે સ્થાનિક ભાષામાં બોલતી જોવા મળી. મોડેલમાંથી એક્ટ્રેસ બનેલી નોરા સલમાન ખાનની ફિલ્મ 'ભારત'માં જોવા મળી હતી, જેમાં તેણે લેટિન અમેરિકન છોકરીનો રોલ કર્યો હતો. 

 

 

 

ફિલ્મોમાં આઇટમ નંબર કરી ફેમસ થયેલી નોરાનું 'દિલબર' સોંગ ઇન્ટરનેટ પર ખૂબ જ ફેમસ થયુ. આ વીડિયોને 12 કરોડથી પણ વધારે વખત જોવાયો છે. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો નોરા વરૂણ ધવન-શ્રદ્ઘા કપૂર સાથે 'સ્ટીટ ડાન્સર 3' માં જોવા મળશે. આ ફિલ્મ 24 જાન્યુઆરી 2020ના દિવસે રિલીઝ થશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ