GOOD NEWS / નિતિન ગડકરીએ ફરી કર્યું મોટું એલાન, બાઇક-કાર ચાલકો જાણીને થઈ જશે ખુશ

nitin gadkari on electric vehical cost of electric vehical to be at par with petrol run vehicles in 2 years

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, આગામી બે વર્ષમાં ઈલેક્ટ્રિક વ્હીકલની કિંમત પેટ્રોલ વાહનોની બરાબર થઈ જશે. આ સમાચાર કાર અને બાઈક ચલાવનારા લોકો માટે અત્યંત રાહતભર્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ