બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / new rupay card for rail ticket booking

તમારા કામનું / હવે આ કાર્ડથી રેલ્વેની ટીકીટ બૂક કરવા પર ફ્રીમાં મળશે અઢળક ફાયદા

Kinjari

Last Updated: 03:01 PM, 28 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની સૌથી મોટી બેંક SBIએ આજે રેલ્વે મંત્રાલયની કંપની ઇન્ડિયન રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશને સાથે મળીને કો-બ્રાન્ડેડ રૂપથી ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યુ છે. રેલ્વે મંત્રી પિયષ ગોયલે આ માહિતી આપી હતી. સાથે તેમણે કહ્યું હતું કે, 25 ડિસેમ્બર સુધી ઓછામાં ઓછા 3 કરોડ લોકોને આ કાર્ડ આપવામાં આવશે.

  • ભારતના લોકો માટે ખુશખબર
  • પિયુષ ગોયલે કરી મોટી જાહેરાત

પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, આ કાર્ડ માટે પહેલા 500 રૂપિયાની જોઇનિંગ ફીઝ આપવાની હતી પરંતુ જે ગ્રાહક 31 માર્ચ 2021 સુધી જે આ ક્રેડિટ કાર્ડ બનાવડાવી લેશે તેમના માટે કોઇ જ જોઇનિંગ ફી નહી રહે. કાર્ડને એક્ટિવ કરતાની સાથે જ 350 એક્ટિવ પોઇન્ટ જોડી દેવામાં આવશે. 

રેલ્વે મંત્રીએ જણાવ્યું હતું કે, આ કાર્ડ દ્વારા જે ટિકીટ ખરીદાશે તેમાં 10 ટકા કેશબેક આપવામાં આવશે. જો કોઇ 5000 રૂપિયાની ટીકીટ ખરીદે તો તેને 500 રૂપિયા કેશબેક આપવામાં આવશે. આ રકમ પોઇન્ટના રૂપમાં જમા થશે, ગ્રાહક તેને બીજી ટીકીટમાં યુઝ કરી શકશે. 

જો તમે આ કાર્ડ દ્વારા રેલ્વેની વૅબસાઇટ (irctc.co.in) પરથી ટીકીટ ખરીદશો તો તમારે ટ્રાંજેક્શન શુલ્ક નહી આપવો પડે, જ્યારે બીજા ક્રેડિટ કાર્ડમાં એક ટકા શુલ્ક લાગે છે. 

જેમ એરપોર્ટ પર પ્રિમીયમ લોન્જ હોય છે, તેમ રેલ્વે સ્ટેશનમાં પણ એક્ઝિક્યુટીવ લોન્જની સુવિધા મળવાની શરૂ થઇ ગઇ છે. આ કાર્ડ ધારકોને વર્ષમાં ચાર વાર પ્રિમીયમ લોન્જનો ઉપયોગ કરી શકશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ