બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

VTV / new caller tune on your phone says made in india vaccine is safe will provide immunity

કોરોના વાયરસ / એકવાર ફરી બદલાઈ રહી છે કોરોનાની કોલર ટ્યૂન, બીગ બીને બદલે સંભળાશે ફીમેલ વોઈસ, જાણો કેવી હશે નવી ટ્યૂન

Bhushita

Last Updated: 08:05 AM, 15 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સીનેશનની શરૂઆત થઈ રહી છે ત્યારે એક અન્ય ફેરફારમાં હવે નવી કોલર ટ્યૂન આવી રહી છે. આ નવી કોલર ટ્યૂનમાં તમે બીગ બી નહીં પણ ફીમેલ વોઈસ સાંભળી શકશો. આ ટ્યૂનમાં કોરોના વેક્સીનેશન ડ્રાઈવને લઈને જાગરૂકતા અપાશે.

  • એકવાર ફરી બદલાઈ રહી છે કોરોનાની કોલર ટ્યૂન
  • બીગ બીને બદલે સંભળાશે ફીમેલ વોઈસ
  • નવી ટ્યૂનમાં કોરોના વેક્સીનેશન ડ્રાઈવને લઈને જાગરૂકતા અપાશે

દેશમાં આવતીકાલથી કોરોનાની વેક્સીનેશનની શરૂઆત થઈ રહી છે અને સાથે સારી વાત એ છે કે કોરોનાના કેસમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સમયે તમને અન્ય મોટા ફેરફારમાં એ મળશે કે તમે જૂની કોલર ટ્યૂનથી છૂટકારો મેળવી શકશો. 

2020માં 6 મહિનાથી વધારે સમયથી તમે એક જ સરખી કોરોનાની કોલર ટ્યૂન સાંભળી રહ્યા છો જેની શરૂઆત ખાંસીની સાથે થાય છે. આ પછી ફોન પર બોલિવૂડ સુપર સ્ટાર અભિનેતા અમિતાભ બચ્ચનના અવાજમાં કોલર ટ્યૂન આવી. જેમાં તેઓ કે છે કે આખો દેશ નહીં વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે. આગળ તેઓ કોરોનાથી બચવા માટે સમય સમયે હાથ ધોવા, માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સિંગ બનાવી રાખવું જેવી બાબતોને વિસ્તારથી જણાવી રહ્યા છે. 

મળશે મહિાલાના  અવાજમાં નવી કોલર ટ્યૂન

જાન્યુઆરીમાં આવતીકાલથી શરૂ થઈ રહેલા વેક્સીનેશનની સાથે સાથે એક નવી કોલર ટ્યૂન પણ મળશે. નવી ટ્યૂનમાં એક મહિલાનો અવાજ હશે. તેનો ઉપયોગ કોરોના વેક્સીનેશન ડ્રાઈવને વિશે જાગરૂકતા માટે કરાશે. 

નવી ટ્યૂનમાં આ વાત કહેશે મહિલા

નવું વર્ષ કોરોનાની વેક્સિનના રૂપમાં આશઆવાદી રહ્યું છે. કોલર ટ્યૂનમાં સંભળાશે કે ભારતમાં બનેલી વેક્સિન પ્રભાવી અને સુરક્ષિત છે. કોરોનાની વિરુદ્ધમાં પ્રતિરોધક ક્ષમતા આપે છે. ભારતીય વેક્સિન પર ભરોસો કરો અને અફવાઓ પર ભરોસો ન કરો.

આ સંદેશ જનતાથી અપીલ કરે છે કે ભારતમાં બનેલી સ્વદેશી વેક્સિન પર વિશ્વાસ રાખો અને અફવાઓ પર ભરોસો ન કરો, સંદેશ એ પણ સ્પષ્ટ કરે છે કે વેક્સિન લગાવી લીધા બાદ લોકોએ કોરોના સંબંધિત નિયમોનું પાલન કરવાનું રહેશે. જેમ કે માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને હાથ ધોવા. આ સિવાય પીએમ મોદીના નવા નારા દવાઈ ભી, કડકાઈ ભી પર ભાર મૂકાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ