બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / neha kakkar's mother in law's reaction on her fake pregnancy

બોલીવૂડ / 'નેહાને પ્રેગનેન્ટ જોઇને તેની સાસુએ આપ્યું હતું એવું રિએક્શન કે...' સિંગરે કર્યો જોરદાર ખુલાસો

Kinjari

Last Updated: 05:15 PM, 27 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેહા કક્કર વારંવાર સોશ્યલ મીડિયા પર ટ્રોલ થતી રહે છે. તે ગીત પ્રમોટ કરવા માટે ઘણીવાર એવું કરે છે કે લોકો તેને ટ્રોલ કરવાની તક છોડતાં નથી.

  • નેહા કક્કરે કર્યો કપિલના શો પર ખુલાસો
  • બેબી બંપ સાથે જ્યારે સાસુએ જોઇ તો...
  • રોહનપ્રીતની મમ્મીનું હતુ આ રિએક્શન

ખ્યાલ રખ્યા કર 

જ્યારે નેહાનું ગીત ખ્યાલ રખ્યા કર આવ્યું ત્યારે તે ગીતને પ્રમોટ કરવા માટે નેહા પબ્લિક પ્લેસ પર બેબી બંપ લગાવીને ફરી હતી. તે વખતે લોકોને ખ્યાલ નહોતો કે આ પ્રમોશનનો હિસ્સો છે. બેબી બંપ જોઇને તેની સાસુને પણ એવું લાગ્યું હતું કે નેહા ખરેખર પ્રેગનેન્ટ છે. 

 

 

કપિલ શર્મા શો પર પહોંચી નેહા
હાલમાં જ કાંટા લગા ગીતને પ્રમોટ કરવા માટે નેહા ધ કપિલ શર્મા શોમાં પહોંચી ગઇ હતી. ત્યારે કપિલે તેને પ્રશ્ન પૂછ્યો હતો. તેના જવાબમાં નેહાએ કબૂલ કર્યું હતુ કે, તેની સાસુને પણ ખરેખર લાગ્યું હતું કે સિંગર પ્રેગનેન્ટ છે. 

નેહાની સાસુની શંકા
નેહાએ શોમાં કહ્યું કે, સાચું કહું જ્યારે ખ્યાલ રખ્યા કર ગીત આવ્યું હતુ ત્યારે બેબી બંપ જોઇને મમ્મીજીએ કહ્યું, બેટા ગુડ ન્યુઝ ઘણી જલ્દી ન આવી ગઇ? ત્યારે મે જવાબ આપ્યો કે મમ્મા તમે તો આવું ન કહો, તમે બધુ જાણો છો. અમારા હાલમાં જ લગ્ન થયા છે, અમે હમણા જ મળ્યા છીએ. 

 

 

રોહન સાથે કેમ લગ્ન કર્યા
નેહા કક્કડે કહ્યું કે, ઘણા લોકોને એવું લાગી રહ્યું હતું કે, રોહનપ્રીત સાથે તેણે ઉતાવળમાં એટલે લગ્ન કર્યા કારણકે તે પહેલાથી જ પ્રેગનેન્ટ હતી. 

શું હતી બેબી બંપની ઘટના
મહત્વનું છે કે, 2020 ડિસેમ્બરમાં નેહા કક્કરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પતિ સાથે એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં તે બેબી બંપ સાથે નજર આવી રહી હતી. નેહાએ કેપ્શનમાં લખ્યું કે, ખ્યાલ રખ્યા કર. લોકોએ હકીકત જાણ્યા બાદ નેહાને ખુબ ટ્રોલ કરી હતી. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ